________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
જાપથી નષ્ટ થાય છે. તેમ પરમાત્માના જાપથી જન્મ જરા મૃત્યુરૂપ ભવભ્રમણના કારણરૂપ મિથ્યાત્વાદિ વિષે! નાશ પામે
છે. ૩૮૨
-
તે માટે આ મંત્ર જાપ અવશ્ય કરવાને જણાવે છે. देवतापुरतो वापि, जले वा कलुषात्मनि । વિશિષ્ટ દ્રુમઝુઝે ના, ર્તવ્યોથં સાં મત્તઃ ॥૩૮૨ ॥ અપરમાત્માના મંદિરમાં તેમની સન્મુખ અથવા જલની એટલે વાવ, કુવા તલાવ, નદી, દ્રુહ વિગેરેની સન્મુખ કાચથી લેપાયા વિના જાપ કરવા, તેમજ સારા મંગલીક વૃક્ષ-ઝાડ, કુંજની નીચે અથવા બગીચામાં જાપ કરવા એમ' સાધુઓના મત છે. ૩૮૩
વિવેચન—જે દેવતા વિશેષ સ્વરૂપે કલંક વિનાના હાય, સાત્વિક સામ્ય ભાવવાલા હાય તેવા વીતરાગ વિગેરે દેવા કે જેઓની મૂર્તિ દેખતાં અલ્હાદ–પ્રેમ થાય, ભય ન થાય તેવા વિશેષ પ્રકારના સાત્વિક ગુણવાળા જે દેવ હોય તેમના મંદિરમાં તેમની મૂર્ત્તિ સન્મુખ જાપ કરવા અથવા જલમાં, એટલે ગંગા જેવા પવિત્ર જલના સ્થાનક પાસે પદ્મ, દ્રુહ, વાવ, કુવાના કાંઠે પણ જાપ કરાય છે. શ્રીવાચકવર યશેવિજયજી મહોપાધ્યાયશ્રીજીએ સરસ્વતીના એક કરોડ જાપ ગંગા કાંઠે કર્યા હતા, તેથી તે દેવતા વરદાતા થઈ હતી. તેમજ પવિત્ર મનથી જાપ કરવા, તે જલના સ્થાન સાશ સ્વચ્છ હાય તે સ્થાને, અચલ દુર્ગંધ ન હોય તેવા સ્થાને જાપ કરવા. તેમજ જ્યાં ઘણાં
પાંદડાં પુષ્પા તથા
३७
For Private And Personal Use Only