________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૬
અર્થ-જપ છે તે સાચા મંત્રના વિષય હાવાથી ધ્રુવતાના સ્તવન રૂપ છે, તેમ ચેગીઓ કહે છે. તે જપ પાપના હરનારી છે. જેવી રીતે સદૅશનું વિષ તે દેવના મત્રજાપથી નષ્ટ થાય છે તેમ આ પણ જાણુવું. ૩૮૨
વિવેચન—જાય એટલે એકજ મંત્ર વારવાર પરાવન રૂપે અનેક વખત ગણવા તે જાપ કહેવાય છે. તે જાપ સાચા વિશેષ પ્રકારના શ્રેષ્ઠ શક્તિશાલી દેવવિશેષથી અધિષ્ટિત છે, તે મંત્ર વડે દેવ પ્રગટ થયેલા હોય છે, તેમજ તે જાપથી પ્રગટ થતા મંત્રના અધિષ્ઠાતા દેવતાના સ્તવન સ્તુતિરૂપ હોય છે. એટલે ભદેવ, શાંતિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી આદિ કાઈ પણ તીર્થંકરના નામની સાથે રહી શ્રી કલી વિગેરે પ્રણવ માયા વિગેરે ખીજક મંત્ર સહુ નમ: કેસ્વાહા સુધી ગણતા એટલે ૐ હૌં શ્રી કલી ઋષભનાથાય નમ: સ્વાહા'. એવી રીતે અન્ય પણ દેવા એટલે ચાવીશ તીર્થંકર પરમાત્માના જાપ સાચા મત્ર રૂપ ડાવાથી તેની જાપમાલા—નવકારવાળી ગણવી, તે પણુ અધ્યાત્મ યાગના પ્રથમ ભેદ જાણવા. તેનુ લ એ છે કે તે માંત્રજાપથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ વિગેરે મહાપાપ કે જે આપણે ઘણા કાલથી અનુભવેલા છે તે નાશ પામે છે. તે કારણે તેમત્ર ઈષ્ટદેવના સ્તવન રૂપજ છે. જેવી રીતે સ્થાવર અને જંગમ વિષ—કિ પાક—અફીણુ વચ્છનાગ –કટુતુંબડી–સામલ વિગેરે ખનિજ તથા આષધિના વિષેા તે જગમ વિષ. તેમજ સર્પ વિછી વગેરે પ્રાણીના દશના વિષે એવા અનેક પ્રકારના વિષા છે તે વિષાપહાર મંત્રના
For Private And Personal Use Only