________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં જણાવવાનું કેआदिकर्मकमाश्रित्य, जपो अध्यात्ममुच्यते । देवतानुग्रहाङ्गत्वा-दतोऽयमभिधीयते ॥ ३८१ ॥
અર્થ–પેગ માર્ગમાં પ્રથમ ક્રિયાને આધાર જપ છે. તેથી જપને અધ્યાત્મ કહેવાય છે, તે વડે તેના અધિષ્ઠાતા દેવને અનુગ્રહ ઈચ્છવા ચેાગ્ય જે જપ એ પણ યોગનું અંગ થાય છે. તેથી જાપ અધ્યાત્મ ગ કહેવાય છે. ૩૮૧
વિવેચન –ચેગ માર્ગમાં પ્રવેશ કરતાં મંગલાચરણ રૂપે શ્રેષ્ટ ધામીક ભાવનું લક્ષણ ઈષ્ટ દેવરૂપ પરમાત્માને જ૫ છે, તેથી યેગનું પ્રથમ આંગરૂપ લક્ષણ જાય એટલે હાથના વેઢા વા નવકારવાળી–જાપ માલા વડે જાપ કરાય તે. તેને આધારે મનની સ્થીરતા પણ હળવે હળવે થાય છે. તે કારણને આધારે જાપ એગમાં પ્રવેશ કરવાના મંગલદ્વાર રૂપ છે તેથી તે અધ્યાત્મગ કહેવાય છે. તેમજ જાપમાં સ્થિરતા થતાં તે જાપના અધિષ્ઠાતા દેવતાને આપણા ઉપર અનુગ્રહ-ઉપકાર થાય છે. તેથી પ્રથમ જાપ પણ યોગનું એક અંગ જે અધ્યાત્મ છે તેનું પણ અંગ-ઉપાંગ રૂપ છે, કારણ એ કે જાપ કરનારાને ધ્યેય વિષયમાં સ્થિરતાએકાગ્રતા થવામાં તે ઉપકારક થાય છે, તે કારણે જાપ-જ૫ અધ્યાત્મ ગ છે તેમ યોગીઓ જણાવે છે. ૩૮૧
જપનું બલ જણાવતાં કહે છે કેजपः सन्मन्त्रविषयः, स चोक्तो देवतास्तवः। दृष्टः पापापहारोऽस्माद-विषापहरणं यथा ।। ३८२ ॥
For Private And Personal Use Only