________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭ર
હવે અહિં એ શંકા થાય છે કે ચરમ શરીરીને પણ આસ્રવ તે વિદ્યમાન છે તે અનાસવ કેમ કહેવાય? તેનું સમાધાન કરે છે – નિશ્ચનાત્ર શાર્થ, સર્વત્ર ચારતા निश्चयव्यवहारौ च, द्वावप्यभिमतार्थदौ ॥ ३७८ ॥
અથ—-અહિં અનાસવને શબ્દાર્થ નિશ્ચય નથી કરવાનું છે, કારણ કે તે અવ્યાપક છે, અને વ્યવહાર નથી સર્વત્ર વ્યાપક ભાવે અનાસ્ત્રવને અર્થ બરાબર ઘટે છે. અપેક્ષાએ વ્યવહારનય તથા નિશ્ચય નથી અનાસવને અર્થ માન્ય કરાય છે. ૩૭૮
વિવેચન–નિશ્ચય નય તથા વ્યવહાર નય વડે અહિં વેગ અધિકારમાં વિચાર કરતાં અનાસવ યોગ માટે વિચાર કરાય છે. અનાસવ એટલે આઠે કર્મના બંધને અભાવ એ અર્થ થાય છે. તે નિશ્ચય નયવડે વિચારીએ તે સર્વ કર્મનાં આરસવને અભાવ અગી કેવલી અને મુક્તામાને છે. પરંતુ સગી કેવલી પણ આવવાલા જ છે. અને વ્યવહારનયવડે વિચારતાં સાધુ સાધ્વીઓ મહાવ્રતમાં ઉપગવાળા હોવાથી તેમજ પોષધમાં તથા સામાયિકમાં રહેલા શ્રાવક શ્રાવકાઓને પણ અંશથી અનાસવતા રહેલ છે, તેમજ જેટલા અંશે પચ્ચકખાણ કરાય, અભિગ્રહ કરાય, તેટલા અંશે પણ અનાસવતા રહે છે. તે વ્યવહાર નથી અનાસવ ગણાય. આમ સર્વ અર્થમાં જેટલા અંશે આસવનો અભાવ વ્યવહારથી આત્માઓને આવે તેટલા અંશે અનાઝવત્વ જગતમાં વ્યાપક
For Private And Personal Use Only