________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
અ—જે આશ્રવ છે તેજ મધના હેતુ છે, તેથીજ જન્મની પરંપરા થાય છે. તે કારણથો તે આસ્રવ ચોગ તથા 'યેાગ તે સાંયરાશિચક—કષાયરૂપ છે. તેજ આસવા અધ યોગના હેતુ છે. અને તે અર્થ સંગત છે. ૩૭૬
વિવેચનજીવાત્માઓને આસવરૂપ અઢાર પાપના વ્યાપાર વડે આઠે કર્મના અધ થાય છે, શુદ્ધ યોગમાં આસવના સભવ નથી, પણ અશુદ્ધ પુન્ય તથા પાપરૂપ શુભાશુભ યોગમાં કષાયના ઉત્ક્રય વિદ્યમાન હોવાથી આસવરૂપ થાય છે. તેથી આસવયોગ જીવાત્માઓને જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, માહનીય, અંતરાય વિગેરે સાત વા આઠેક ના બંધમાં હેતુભૂત થાય છે. જોકે મંધ છે તેજ જ્ઞાનાવરણુ વિગેરે આઠે કર્મોના સમુહ-સંગ્રહ કરવા તેજ રૂપ છે, તે પણ કેમ ખંધનમાં કારણભૂત જે અશુભ વા શુભ પરિણામની ધારારૂપ અધ્યવસાય તે મધમાં ઉપાદાન કારણ છે. તે અઘ્નવસાયો આઠ કના મધરૂપ આસવ કરવામાં હેતુ હોવાથી
અહિં આં જે અધ્યવસાયને આસ્રવ કહેવાયો છે, તેમાં કારશુમાં કાર્ય ના ઉપચાર કરવામાં આવ્યા છે, તે વ્યવહાર નયથી યુક્ત જ છે. એ વાત આપણા ગીતા પુરૂષોને પણ સંમત છે, કારણુ કે સંસારના હેતુ એવા સાંપરાયિક રૂપ જે કષાય તેજ ખંધના હેતુ થતા હૈાવાથી, તેનું નામ આસવયાગ કહેવાય, તે અર્થ સંગત-ખરાખર છે. આાસન તેજ બધના હેતુ છે, કારણમાં કાર્યના ઉપચાર લક્ષણથી થાય છે તેથી એ અર્થ સંગત છે. ૩૦૬
For Private And Personal Use Only