________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનાવરણ, દર્શનાવરણ અંતરાય વિગેરે ઘાતિક કર્મલની સત્તા તથા ઉદય ઘણા લાંબા કાળ સુધી મેક્ષમાં વિદત કરવા રૂપે થઈને ઉદયમાં વસે છે, તે યોગી સાપાય યોગી કહેવાય છે. તેવા સાપાય યોગીના આગળ જણાવવામાં આવશે તેવા આસ્રવ સહિત યોગને સાસવ યોગ કહેવાય છે. તે સાસ્ત્રવ યોગ જીવાત્માઓને દેવયોનિ, મનુષ્યોનિ નારકયોનિ, તિર્યંચ નિરૂપ ચાર ગતિ અને દેશસી લાખ પિટા યોનિઓમાં બહુ કાલ સુધી એટલે અનંતકાલ સુધી જન્મ મરણ કરાવીને બહુ ભવમાં ભ્રમણ કરાવે છે. આ વાત પૂર્વે જેનું વર્ણન કરાયું છે તેવા નિરૂપકમ-જોગવ્યા વિના નષ્ટ ન થનારા કર્મરૂપ પાપના આવેથી જે યુક્ત હોય છે તે સાસવ કહેવાય છે, તેઓને સંસારમાં બહુ રખડવાનું હોય છે. પરંતુ જે આત્માઓને આ ચાલંત ભવ છેડીને ન ભાવ કરવાનું નથી હોત, તેમજ સંસારમાં પોંપાઈત શુભ વા અશુભ કર્મ હેય તેજ ભેગવવાના હોય, નવા કર્મને બંધ જન્મના હેતુભૂત થાય તે ન કરાતું હોય, તેમજ સમ્યગ્રદર્શન જ્ઞાન ચારિત્રને ઉપગ તીવ્ર હોય તેવા અધ્યાત્મ યોગીઓને અનાવ વેગ કહેવાય છે. તેઓ તેજ ભવમાં શુદ્ધ સાયિક ભાવનું સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર પામીને પરમાનંદને સિદ્ધ કરે છે. ૩૭૫
હવે તે સાચવ કેગના સ્વરૂપને જણાવતાં કહે છે–
आस्रवो बन्धहेतुत्वाद्, बन्ध एवेह यन्मनः । साम्परायिको मुख्य-स्तदेषोऽर्थोऽस्य सङ्गतः ३७६ ॥
For Private And Personal Use Only