________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૮ ગીઓ પણ કહે છે. એલા જૈન દર્શનવાળા કહે છે તેમ નહિ માનવું, પણ સર્વ દર્શન પંથવાળા કહે છે તેમ સમજવું. અહિં દ્રષ્ટાંત કહે છે કે પાટલીપુર ગમન કરનાર વટેમાર્ગુઓમાંના કેઈને ભયંકર ક્ષય લાગુ પડે હોવાથી કેટલાકને તાવ લાગુ પડ હોવાથી, કોઈને પગમાં કાંટે વાગ્યે હેવાથી, તેમજ કેઈને દિશાને ભ્રમ થવાથી ઉધે માર્ગે જતાં તેને પાટલીપુર જવામાં જઘન્ય, મધ્યમ વા ઉત્કૃષ્ટ વિદન થાય, એટલે વિલંબ થાય વા પાછે પણ પડી જાય, આમ અનેક વિદને આવે છે. તેમ યેગી લેકે કે જે મોક્ષમાર્ગ તરફ ગમન કરનારા છે તેઓને તેવા પ્રકારના ગાઢ મિથ્યાત્વરૂપ ઉત્કૃષ્ટ મિથ્યાત્વ મેહનીય, મધ્યમ પ્રકારનું મિશ્ર મેહનીય, જઘન્ય પ્રકારનું સમ્યક્ત્વ મેહનીય રૂ૫ કર્મને ઉદય ત્રણ પ્રકારનો છે, તે મોક્ષમાર્ગમાં તેવા પ્રકારને અંતરાય કરનારે થાય છે. ૩૭૪
આ બે પ્રકારનો છે, તેમાં એક આશ્રવાળે અને બીજે આશ્રવ વિનાને છે. તે જણાવે છે–
अस्यैव सास्रवः प्रोक्तो, बहुजन्मान्तरावहः । पूर्वव्यावर्णितन्याया-देकजन्मा त्वनासवः ॥ ३७५ ॥
અર્થ–જેને અનેક જન્મ કરવાના છે તેઓને આ ચોગ સારસવ કહ્યો છે, તેનું વર્ણન આગળ કહેવાયું છે, તેજ ન્યાયે જે યોગીને એક જ જન્મ પછી મુક્ત થવાનું હોય તેવા મેગીને વેગ નિરાશ્રવ જણ. ૩૭૫
વિવેચન–જે યોગીઓને સાપાય-વિનકારક મોહનીય,
For Private And Personal Use Only