________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૭ હવે તે અપાયની વિચારણા કરતા અન્ય મતવાદિઓ જે વિચારવા યંગ્ય સંવાદ કહે છે તે જણાવતાં કહે છે કે
कण्टकज्वरमोहस्तु, समो विघ्नः प्रकीर्तितः। मोक्षमार्गप्रवृत्ताना-मत एवापरैरपि ॥ ३७४ ॥
અર્થ– કાંટા તાપ વિગેરે માગ ગમનમાં અંતરાય કરનારા થાય છે, તેમ મોહ, મિથ્યાત્વ વિગેરે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનારાને કંટક તથા તાપની પેઠે અંતરાય કરનારા થાય છે. તેમ પરવાદીઓ પણ કહે છે. ૩૭૪
વિવેચન-કાંટાઓ તથા જવર-તાવની પેઠે માહ પણ અંતરાય કરવામાં સમાન જ છે, એટલે કાંટા, ફૂલ, ગેખરૂ, પત્થરની તીક્ષણ ધારને સ્પર્શ આત્માઓને ઈષ્ટ માર્ગમાં જવામાં અંતરાય-વિનકારક થાય છે. તેમજ તાવ, દમ, વાતરોગથી અંગનું જકડાઈ જવું વિગેરે રેગે પણ ઈષ્ટ સ્થાનમાં જવામાં અંતરાય કરનાર છે. તેની જ સમાન રીતે મોહ મિથ્યાત્વને ઉદય મેક્ષમાર્ગમાં ગમન કરવામાં વિનરૂપે રહેલો છે. આ દિન જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારને ગણાય છે. તે વિનિમય મેહરૂપ કર્મને ઉદય સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરી મેક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનારા જીવાત્માઓને ઉપશમ વા ઉપશમ ભાવે જ્ઞાન દર્શન ચારિત્રની પ્રવૃત્તિ કરનારને રક્ત હોવાથી તેમાં જ અવળી પ્રવૃત્તિ કરાવતે મહને ઉદય પ્રગટ થાય છે. કારણ કે જે ક્ષપશમ ભાવે વેગ છે, તે મોહની સત્તા ચુક્ત હોવાથી નિરનુબંધવાળે છે. તેમ અન્ય દર્શનવાળા
For Private And Personal Use Only