________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ હોય છે. એટલે કેટલાક કર્મ સેપક્રમ પણ હોય છે. સેપક્રમ એટલે જે કર્મ જેવા પ્રકારે બાંધ્યા હોય તેવા પ્રકારે ન ભગવાય, કારણ કે તે કર્મને ઉપકમ લાગવાથી એટલે સંક્રમાદિક કરણના વેગથી તે કર્મની પ્રકૃતિ સ્થિતિ તથા રામાં ફેરફાર થઈ જાય છે તેથી જેવા બાંધ્યા હોય તેવા ભેગવાતા નથી. તથા કેટલાક કર્મ નિરૂપકમ હેય છે એટલે જે કર્મ જેવું મંદ કે તીવ્ર રસે બાંધ્યું હોય તેવા પ્રકારે ભગવાય તેમાં ફેરફાર થાય નહિ, બીજા ઉપક્રમેની તેના ઉપર અસર થાય નહિ માટે તે નિરૂપકમ કહેવાય છે. ઘણા પુરાણું કાલથી આજ સુધી બંધાઈને સત્તામાં પડી રહેલા કમ સમૂહને એકી સાથે પણ કેઈ આત્માને ઉદય પ્રગટે છે. તેથી તે આત્મા બહુ મુંઝાય છે. અને નવા કર્મ બહુ ચીકણું પણ ઉપજાવે છે. અથવા જે અનિકાચીત કર્મ સમુહ કેઈ આત્માપગી ચારિત્રયાગીને ઉદયમાં આવેલા હોય તેં વસ્વરૂપમાં રમણ કરતા છતાં આવેલા કર્મને ઉદય વિપાકે ભેગવતા છતા, તે કર્મના વિપાકી રસના સામર્થ્યને નષ્ટ કરે છે. નવા કર્મને બંધાવા દેતા નથી, તે કારણે વિશેષ પ્રકારના તપ, સંયમ, ધ્યાન, સમતા તથા વૃત્તિઓને દબાવતા વા નષ્ટ કરતા ઈષ્ટ એવા અધ્યાત્મ તથા ભાવના વેગને ધ્યાન સમાધિરૂપે કરી સમતા ચગવડે જગતના સર્વ જીવાત્માએ પ્રત્યે મૈત્રી પ્રમોદ વિગેરે ભાવના ચાગ અનુષ્ઠાનથી સમતા સમાધિમાં સ્થિર થાય છે. તેથી જેમાં ઉપકમ ન હોય તે નિરૂપકમ કહેવાય. આમ અહિં અપાય, પુરાતન, પાપાશયકર તથા ચિત્ર, નિરૂપક્રમ વિગેરેનામે કહ્યા છે તે દેશ, શાસ, કાલ વિગેરેની અપેક્ષાથી કર્મના નામ જ છે. એમ કણવું. ૩૭૩
For Private And Personal Use Only