________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૩ અર્થ–આ યોગથી અપાય વિનાના જીવાત્માઓને તેવા પ્રકારના કારણે વડે કેમે કમે મોક્ષ તરફ ગમન થાય છે. પરંતુ જેઓને અપાય યુકત હોય તે સંસાર તરફ ગમન કરાવે છે. ૩૩
વિવેચન પૂર્વે જે અધ્યાત્મયોગ તથા ભાવનાગ કહ્યો છે તે જેમને વર્તે છે તેવા અપુનર્ધધક ભેગીઓને રોગ પ્રવૃત્તિમાં બાધા કરનારા મિથ્યાત્વ, અજ્ઞાન, કષાય, અવિરતિરૂપ બાધકોને સર્વથા અભાવ થયેલ હોય છે. તેથી તે યેગીએ મોક્ષમાર્ગ ગમનમાં તેવા પ્રકારના અનુબંધ રૂપ ઉપાદાને કારણે–અપૂર્વ કરણ, અનિવૃત્તિ કરણ, સૂક્ષમ સંપરાય, યથાખ્યાત વિગેરે શુદ્ધ ચારિત્રની ગુણશ્રેણિને વધારતા કર્મ કલંકને ઘાત કરે છે. અને અનુક્રમે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, વૃત્તિ સંક્ષય રૂ૫ ગ જેઓને અપાયદાષાભાવ રૂપ છે, તે વડે અવશ્ય મેક્ષની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને બીજો અપાય–દોષથી યુકત હોવાથી અશુદ્ધ રોગ છે. તેમાં જે કે યમ નિયમ વિગેરે હોવા છતાં મિથ્યાત્વ ભાવ યુકત હોવાથી સંસારની જ વૃદ્ધિ કરનાર થાય છે. એમ શાસ્ત્રના ઉપદેશક પૂજે જણાવે છે. ૩૭ર
હવે વેગ માર્ગમાં જે અપાયે આવે છે તે જણાવે છે– अपायमाहुः कमव, निरपायाः पुरातनम् । पापाशयकरं चित्रं, निरूपक्रमसंज्ञकम् ॥ ३७३ ॥
અર્થ–અપાય એટલે કર્મ જ જાણવું, તે તીર્થકરો કે જે નિરપાય છે, તેમને પણ તે પુરાતન કાલથી ચાલતું
For Private And Personal Use Only