________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવેલું પાપના સ્થાનક રૂપ અત્યંત વિચિત્ર પ્રકારનું છે. અને ભોગવ્યા વિના ન છુટે તેવા પ્રકારનું છે. તેમ નિરપાયે જણાવે છે. ૩૭૩
વિવેચન–અહિં જે અપાય જણાવે છે તે કર્મને સંજ્ઞાવાચક શબ્દ છે. એટલે અપાય-વિને આપણા ઈચ્છિત સુખેમાં આડા આવનારા કર્મો જ સમજવા. બીજું કાંઈ અપાયથી સમજવું નહિ. એમ નિરપાય–એટલે સર્વ ઘાતી કર્મને વાત કરીને અપાય રહિત થયેલા તીર્થકર કેવલીઓ જણાવે છે. તે સંસારમાં રખડાવનાર મિથ્યાત્વ એહ વિગેરે કર્યો કે જે પૂર્વના અનાદિ કાલથી પરંપરાએ કરાતા, અને ભેગવાતા, નવા બંધાતા કર્મો જ છે તેમ જાણવું. અને તે વિચિત્ર પ્રકારના અધ્યવસાય વડે મિથ્યાત્વ કર્મના ઉદયથી થાય છે. આ બધા મોક્ષ માર્ગથી પ્રતિકુલ અને સંસારની વૃદ્ધિને હેતુ થાય તેવા પ્રકારના અશુભ અધ્યવસાયવડે બંધાયેલા કર્મો અપાય રૂપ છે. એટલે અનેક પ્રકારના દુઃખના ઉપાદાન કારણ થાય છે. તે કર્મો જ પુરાતન કાલથી એટલે અનાદિ કાલથી પરંપરાએ ઉપાર્જન કરાતા, ભગવાતા, નવા ઉપાર્જન થતા વસ્તુતઃ વિપાકના બલથી ઉદયમાં આવીને અવશ્ય ભોગવવા પડે છે, એવા નિરૂપક્રમ નામથી ઓળખાય છે. તેના ગે જી ચાર ગતિ રૂપ ચોરાસી લાખ નિમાં ભ્રમણ કરે છે. અહિં અપાયવિન–ઈષ્ટ કાર્ય થવામાં અંતરાય કરનારા કર્મ જ છે એમ પૂર્વના પૂજ્ય પુરૂષે જણાવે છે. અપાય એટલે કર્મ તેથી અન્ય કેઈ અપાયજ નથી. તેમાં જીવાત્માઓ જે જે સુખની
For Private And Personal Use Only