________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૨
પણું તેમાં જરા પણ નથી હોતું. તેથી તેઓ પુનધક જ છે ૩૭૦
चारित्रिणस्तु विज्ञेयः, शुध्ध्यपेक्षो यथोत्तरम् । ध्यानादिरूपो नियमात्, तथा तात्त्विक एव तु ॥३७१॥
અર્થ–ચારિત્રવંત સાધુઓને જેવી શુદ્ધતા થાય તે પ્રમાણે શ્રેષ્ઠતર ગની શુદ્ધતા હોય છે. પરંતુ ધર્મધ્યાનાદિથી યુક્ત ચોગ જે હોય તે નિશ્ચયથી તાવિક જ છે. ૩૭૧
વિવેચન-સારા ઉપયોગવંત ચારિત્રવાળા મહાત્માએને જેટલા જેટલા પ્રમાણમાં ગુણેની શુદ્ધતા અધ્યાત્મ તથા ભાવના વેગથી થાય, તેની અપેક્ષાએ શ્રેષ્ઠ શ્રેષ્ઠતર શુદ્ધતા ધર્મ ધ્યાનમાં આવે છે. કારણ કે તેઓને યમ નિયમ વિગેરે ચારિત્રાચાર એટલે પાંચ મહાવ્રત આઠ પ્રવચન વિગેરેની શુદ્ધતા શ્રદ્ધા તથા વીર્યના ઉલ્લાસથી કમે કમે શુદ્ધતા વધે છે. તેમજ નિશ્ચય નયથી ધ્યાન સમાધિ રૂપ ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં સ્થિરતા ગે સમતા રૂપ પરમ શ્રેષ્ઠ રોગ અવશ્ય પ્રાપ્ત થાય છે. તેજ તાવિક ગ છે. એટલે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રયેગ, ધર્મ શુકલ ધ્યાન મુનિએનો સત્ય યેગ જાણ. ૩૭૧
હવે સાનુબંધ તથા અનનુબંધ રોગનું સ્વરૂપ જણાવતાં કહે છે:
अस्यैव वनपायस्य, सानुबन्धस्तथा स्मृतः। यथोदितक्रमेणव, सापायस्य तथापरः ॥ ३७२ ॥
For Private And Personal Use Only