________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
તે આ પ્રમાણે – अपुनर्बधकस्याय, व्यवहारेण ताधिकः । अध्यात्मभावनारूपो, निश्चयेनोत्तरस्य तु ।। ३६९ ॥
અર્થ—અપનધકને ગનો લાભ તે વ્યવહારનયથી તાત્વિક છે, અને અધ્યાત્મ ભાવના વિગેરે યોગ નિશ્ચય નયથી તાત્વિક છે. ૩૬૯
વિવેચન–ફરીને સંસારમાં ભ્રમણ કરવું પડે તે ઉગ્ર કર્મ બંધ ન બાંધનારા અપુનબંધક કહેવાય છે. તેમને તથા સમ્યગુષ્ટિ આત્માઓને આ અધ્યાત્મ આદિ રોગ હોય છે તે વ્યવહાર નથી કહેવાય છે. હેતુ એ છે કે અપુનર્ભધક તથા સમ્યગૃષ્ટિ આત્માઓ ઈરછા એગવાળા છે, તેથી અધ્યાત્મ ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય વિગેરે પિતાને ઈચ્છનારા હોય છે, તેથી ત્યાં સમ્યગદર્શન અવશ્ય હોય છે. તે સમ્યગદર્શન રૂપ યોગ ઉપાદાન કારણ અને અધ્યાત્માદિ સમતા મેગ રૂ૫ ઉપાદેય કાર્યમાં હેતુ બને છે, તેથી કારણમાં કાર્યને ઉપચાર કરવામાં વ્યવહાર નયની પ્રવૃત્તિ છે. તેમાં એ હેતુ છે કે અપુનબંધક તથા સમ્યઠષ્ટિ આત્મા શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્યતા તથા અનુકંપા ગુણથી યુક્ત હોય છે. ચારિત્રની ઈચ્છા કરતા તેને તેની તીવ્ર ભાવના વતે છે. હવે બીજે તાવિક–અધ્યાત્મ ભાવના, ધ્યાન, સમતા તથા વૃત્તિ સંક્ષય રૂપ રોગ તે ઉપચાર વિનાને શુદ્ધ છે. તેમાં અધ્યાત્મ એટલે આત્મા તથા પુદ્ગલના સ્વરૂપને વિવેકભેદ થયેલ
For Private And Personal Use Only