________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૦ હોય છે, તેથી અધ્યાત્મ યંગ અવશ્ય હોય છે. તેમજ ભાવના વડે સ્વ સ્વરૂપ અને પરસ્વરૂપની વહેંચણી કરી સ્વસ્વરૂપમાં પ્રવેશ કરવા માટે વીર્ય ફેરવવામાં પ્રવૃત્તિ. કરનારા થાય છે, તેથી ભાવના યોગ પ્રવર્તે છે, તેથી નિશ્ચયથી નિશ્ચય નયના મતથી ત્યાં તારિક ભાવે અધ્યાત્મ તથા ભાવના ગની પ્રાપ્તિ થાય છે, ત્યાં ઉપચાર તે નિશ્ચય નય નથી માનતે, તેથી વ્યવહારથી ગણાતા અપુનબંધકને આ નિશ્ચય નથી લેગ માર્ગને સ્વીકાર નથી થતે, પણ આ શુદ્ધ અનુપચારી આત્માગ સમ્યગદર્શન તથા જ્ઞાનથી યુક્ત જે અપ્રમાદી ચારિત્રવંત આત્માઓ હોય તેમને જ અધ્યાત્મ ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય રૂપ યોગમાર્ગ હોય છે તેથી અપુનર્બપક ચારિ. ત્રની અપેક્ષાએ જ સંભવે છે. ૩૬૯
सकृदावर्तनादीना-मतात्विक उदाहतः । प्रत्यपायफळपाय-स्तथा वेषादिमात्रतः॥ ३७० ॥
અર્થ–જે જીવાત્માને એક વખત સંસારનું ફરવાપણું બાકી છે તેવા આત્માઓને સાચે તાત્વિક યોગ નથી હોતે, કારણ કે તેમને સમ્યક્ત્વનું પ્રાપ્ત થવાપણું ન હોવાથી મિથ્યાત્વ રોગ વડે વેશ માત્રથી યોગત્વ પ્રાપ્ત થયેલું જાણવું. ૩૭૦
વિવેચન–જે જીવાત્માને ફરીને એક, બે વા વધારે પુદગલ પરાવર્તન કાલ સંસારમાં ભ્રમણ કરવાનું હોય છે, તેવા આત્માઓ સાતે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને નિકાચીત
For Private And Personal Use Only