________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૫ અથે–દ્ધિને પ્રવર્તાવે નહિ, સૂક્ષમ કર્મને પણ ક્ષય કરે, તેમજ અન્ય કર્મની અપેક્ષાવાળી પરંપરાને નાશ. થવે તે આ સમતા ભાવનું ફલ જાણવું. ૩૬૫
વિવેચન-આમ ઔષધિ આદિ લબ્ધિઓ વડે જીવન ચલાવવું, લોક પૂજ્ય બનવું, તેવી જાતની બીજી પણ શકિતઓ કે જે ચારિત્રના બલથી પ્રાપ્ત થઈ હોય તેને પિતાના યશવાદ માટે પ્રગટ કરવી તે ચારિત્રની ઘાતક થાય છે. તેથી તે લબ્ધિઓને સંઘના આવશ્યક કાર્યની અપેક્ષા વિના શુદ્ધ ચારિત્રર્વતે ઉપયોગ નથી કરતા. તેવી ઋદ્ધિ વા સિદ્ધિઓની સમતા ગમાં આવેલ પેગી પ્રવૃત્તિ નથી કરતે, એટલે આત્મ સમાધિ ભાવમાં શુદ્ધ પગમાં વિચરે છે, તેમજ ધર્મ ધ્યાન શુકલ ધ્યાન વડે જ્ઞાનાવરણીય આદિ કર્મને જે સૂમ દલ સમૂહ હોય તેને પણ ક્ષય કરે છે. તેમજ મહારા હારાપણવાળી જે અપેક્ષા તંતુ એટલે પરંપરા કે જે વડે રાગદ્વેષની પ્રવૃત્તિ થાય, અને તેવા પ્રકા૨ના આઠે કમને બંધ થાય, તેવા પ્રકારના પરિણામની અશુદ્ધ વા અશુભ પરંપરા રૂપ તંતુને પણ સમતા યોગના બલથી વિદ–ઘાત થાય છે. આમ સર્વજ્ઞો અને તેમના વચનાનુસારી મહાગીતાથે વિચક્ષણ પુરૂષ પ્રવરે સમતા રોગનાં ફલ જણાવે છે. ૩૬૫
હવે પૂજ્ય વૃત્તિ સંક્ષેપને જણાવે છે– अन्यसंयोगवृत्तीनां, यो निरोधस्तथा तथा । अपुनर्भावरूपेण, स तु तत्संक्षयो मतः ॥ ३६६॥
For Private And Personal Use Only