________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
અથ-અન્ય પુદ્ગલના જે સયાગ આત્માની સાથે થાય તેવી વૃત્તિ જેમ જેમ વિષ સંવર ભાવે થાય તેમ તેમ ફરીને તેવી ક` બધની વૃત્તિને ન થવા રૂપે જે ક્ષય થવા તે વૃત્તિ સક્ષય કહેવાય છે. ૩૬૬
--
વિવચન —આ આત્મા જે સહજ ભાવે સ્વરૂપથી તરગ રહિત એટલે ચંચલતા વિનાનો સ્થિર અને સ્વયંભૂરમણ સમુદ્ર સરખા ગભીર છે, તેવા આ આત્માને અનાદ્ધિ કાલથી અન્ય પુદ્ગલ ભાવના સંચાગ–સંબંધ જે રાગદ્વેષની વૃત્તિથી પરિણામાથી ઉપજેલા હાય છે. તેવા પરિણામેા વસ્તુત: સંકલ્પ વિકલ્પ રૂપે મનની ચંચળતાના નિમિત્તથી થાય છે. તે મન વડે શરીર તથા ઇંદ્રિયોની અસ્થિરતા થાય છે. તે કારણે અન્ય પુદ્ગલ સચૈગની વૃત્તિને રોકવા માટે આત્માએ તપ સંયમ સુવરરૂપ યમ નિયમ કરતા ધર્મ ધ્યાન અને સમ્યજ્ઞાનના અભ્યાસ કરતાં ક્રમે ક્રમે મનની ચંચળતાના રાધ થાય છે. તેવા પ્રકારની ચંચળતા જેમ જેમ શકાય તેમ તેમ તેવો ક્લિષ્ટ વૃત્તિને સમૂલ ક્ષય થતા ડાવાથી, ફીથી તેવી વૃત્તિ ઉપજતી નથી, તેથી તેવા પ્રકારની વૃત્તિઓના ક્ષય સાથે મેહનીય તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વિગેરે કમ પ્રકૃતિએને પણ ક્રમે ક્રમે નાશ થાય છે. તેવા પ્રકારના વી જે પૂર્ણ ભાવે પ્રગટ કરતા, સવથા ચાર ઘાતી કર્મોના ક્ષય થતા, આત્મા કેવળજ્ઞાન કેવલ દર્શીનને પ્રગટાવે છે. અને અંતે શૈલેશી કરણ વડે અયેગી કેવલી ભાવે સર્વ મન વચન કાયાના ચેાગના રોધ કરી સવ વૃત્તિઓને રાધ કરે છે. તે વૃત્તિ સ ક્ષય રોગ કહેવાય છે એમ સા જણાવે છે. ૩૬૬
For Private And Personal Use Only