________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૪
તેથી શરીર, ઈદ્રિય, મન અને તેના ભાગ્ય પદાર્થોના સાધનમાં તીવ્ર અભિલાષા કરતું હતું. પરંતુ જ્યારે તેને પુજે. દય થયે ત્યારે સદ્દગુરૂને ઉપદેશ સાંભળવાવડે દેવપૂજા, ગુરૂ ભકિત, પાપ વ્યાપારને છોડવા રૂપ સદાચારથી સમ્યગ પ્રકારના જ્ઞાનવડે સમ્યમ્ દષ્ટિત્વ જાગતા અનાદિ મિથ્યાત્વ રૂપ અવિદ્યાને નાશ થવાથી, સમ્યગ જ્ઞાન દર્શનના બલથી, ઈ8 અનિષ્ટ પદાર્થોના સંગ વિયેગમાં સમતા એટલે માધ્ય ભાવ આવવાથી મનને ઉગ નષ્ટ થાય છે. કહ્યું છે કે – " तानेवार्थान् द्विषतस्तानेवार्थान् पलीयमानस्य । निश्चयतोऽनिष्टं वा न विद्यते किञ्चिदिष्टं वा ॥
જે અર્થો પ્રથમ આપણને ઈષ્ટ લાગતા હતા તે જ કાલને પામીને અનિષ્ટ–અપ્રિય લાગે છે. જે વા જેવા કઠણ હતા, જેને નાશ થવાનો સંભવ જ ન હતું, તે પણ નાશ પામતા અનુભવાય છે. આથી નિશ્ચય નયથી વિચારતા વસ્તુતઃ જગતમાં ચેતન કે અચેતન એવા બંને પ્રકારના પદાર્થો જરા પણ ઈષ્ટ નથી કે અનિષ્ટ પણ નથી. તેઓ મારા મિત્ર કે શત્રુ પણ નથી. આમ વિવેક પૂર્વક વિચારતાં રાગ દ્વેષના કારણ રૂપ પદાર્થોમાં ઈષ્ટતા કે અનિષ્ટતાને ત્યાગ થવા રૂપ જે સમતા એટલે મનનું માધ્યય્યરૂપે થવાપણું પ્રગટે છે. તે સમતા પૂર્વે જણાવી છે તે જાણવી. ૩૬૪
હવે તેનું ફલ જણાવતાં કહે છે– ऋध्ध्यपवर्तनं चैव, सूक्ष्मकर्मक्षयस्तथा । अपेक्षातन्तुविच्छेदः, फलमस्याः प्रचक्षते ॥ ३६५ ॥
For Private And Personal Use Only