________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને
૫૫૩ આયુષ્યને ન બંધ સંવર ભાવથી રક્તા હેવાથી તેવા ગીઓને બંધ નથી થતું અને જુના બાંધેલા કર્મોને ધ્યાનરૂપ અગ્નિવડે વિનાશ કરે છે. અને ઉદય પામતા સૂર્યની પ્રભા પેઠે અજ્ઞાન રૂપી અંધકારને વિનાશ કરે છે. આ અધ્યાત્મ ધ્યાનનું મહાન ફલ જાણવું. એમ અધ્યાત્મ ધ્યાનના અભ્યાસી જ્ઞાની ચેગીઓ કહે છે. ૩૬૩
હવે સમતા યુગનું સ્વરૂપ જણાવતાં કહે છે કેअविद्याकल्पितेपूच्चै-रिष्टानिष्टेषु वस्तुषु । संज्ञानात्तद् व्युदासेन, समता समतोच्यते॥ ३६४ ॥
અથઅવિદ્યાવડે ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુઓમાં જે કલ્પનાઓ જીવેને થાય છે, તે કલ્પનાઓને સમ્યગજ્ઞાનના બલથી દૂર કરી સમભાવની જે વૃત્તિ તે સમતા કહેવાય છે. ૩૬૪
વિવેચન–અનાદિ કાલની મિથ્યાત્વ ભાવરૂપ જે મહમય અજ્ઞાનતા તેને અદ્વૈતમતવાળા અવિદ્યા કહે છે. તે અવિદ્યાવડે જીવાત્મા અનાદિકાલની મિથ્યા એટલે જેમાં વાસ્તવિક સુખને લાભ જરા પણ નથી, તેમાં સુખ લાભની જે ભ્રાંતિ થાય છે, તેવા વિકલ્પથી માનેલા સુખ માટે છલ, પ્રપંચ, ચેરી, વ્યભિચાર, હિંસા, અસત્ય વિગેરે પાપકર્મ કરતે છતે અનેક ભયંકર ચિકાણું કર્મ બાંધીને અનેક દુઃખેને ભગવતો હતે. તેમાં અજ્ઞાન અવિદ્યાવડે મિત્રને - શત્રુ માનતા, શત્રુને મિત્ર માનતે આવા ખેટા વિકલ્પથી અસ૬ વસ્તુઓને સત્ય બુદ્ધિથી આત્મા ગ્રહણ કરતે હતે.
ભલથી ઝાએ
For Private And Personal Use Only