________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
મનને સ્થિર ઠરીને, ચંચળતાને ત્યાગ કરવા પૂર્ણાંક સાલ બન યુકત ધર્મ ધ્યાનવડે પરમાત્માનું અવલંબન કરી જે સ્થિર થવું તથા આત્મસ્વરૂપના અત્યંત સૂક્ષ્મ ઉપયેગ રાખવા તેને જ્ઞાની પુરૂષા ધ્યાન કહે છે. ૩૬૨
આ ધ્યાનનું ફૂલ જણાવતાં કહે છે—
वशिता चैव सर्वत्र भावस्तैमित्यमेव च । અનુવન્યજછે., કોડનેતિ વૃત્તિ: || ૨૬૨ ॥
અધ્યાનથી જગતના સર્વ ભાવ વધ થાય છે. તેમજ મનની સ્થિરતા થાય છે. સંસારના સંબંધ તૂટી જાય છે. આત્મામાં સૂર્યના ઉદય સ્રમાન તજ શકિત પ્રગટે છે. તેજ તે ધ્યાનનું કુલ છે. એમ યાગના અભ્યાસીએ. કહે છે. ૩૬૩
વિવેચન—ધ્યાન યોગના અભ્યાસવંતને સ કાર્યો આધીન રહે છે. એટલે ધ્યાનના ખલથી પ્રગટ થયેલી શક્તિ વડે જે કાર્ય જ્યારે કરવા ધારે ત્યારે તે કાર્ય પ્રગટ રીતે સિદ્ધ કરે છે. તેમજ ધ્યાનાભ્યાસી યાગીએ સમ્યજ્ઞાન, દર્શોન, ચારિત્ર ભાવમાં સ્વયંભૂરમણુ સમુદ્રના જેવી સ્થિરતા અભ્યાસ ચેાગે પ્રાપ્ત કરે છે. શત્રુ, મિત્ર, ભક્તિવા અને અન્ય લેાક પ્રત્યે એક સરખા મિત્ર રૂપે ભાવથી જીવે છે. મનની ચંચળતા તેમને જરા પણ નથી થતી. મન વચન કાયાના ચેાગના સવર કરી સ’સારમાં રહેલી આરંભની ક્રિયા તથા સાંસારના ભય એટલે જન્મ, મરણુની પરંપરા રૂપ ક્રિયાના હેતુભૂત કર્મના જે સમુદાય-જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય, અંતરાય, નામ, ગેત્ર, વેદનીય અને
For Private And Personal Use Only