________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
ત્ય
થતી હૈઢવાથી મન સ્થિરતા રૂપ સમાધિયોગ યુક્ત અને છે. તેમજ સ્વપર વસ્તુઓના સ્વભાવ-લક્ષણુમય પરિણામેાના અનુભવ પણ થાય છે. તેથી જગતના સર્વ પદાર્થાના અનુભવગમ્ય મેધ રૂપ જ્ઞાન પણ પ્રગટે છે. એટલે તે જ્ઞાન સ મેાહના ઉદ્દયને કાપી નાખનાર હોવાથી જ્ઞાનાવરણુ આદિ ચારે ઘાતી કર્મોના પણ વાત કરનારૂં થતું હાવાથી, સમ્યગ્ ચારિત્ર વડે આત્મ ઉપયાગ શુદ્ધ થતા હાવાથી, પ્રાપ્ત થયેલ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ આત્મશક્તિ કદાપિ નાશ ન થાય તેવા પ્રકારના શાશ્વતા ભાવે પ્રગટે છે. અહિ દષ્ટાંત આપતાં કહે છે કે અગ્નિ જેમ પેાતાના તેજથી સત્ર પ્રસિદ્ધ છે, તેમ આત્મા પણ પેાતાના જ્ઞાન દર્શન ચારિત્રમય સહજ શક્તિવર્ડ સ્વ આવરણના ફાય કરી પ્રગટ થતા હાવાથી શાશ્વત એટલે અવિનાશીત્વ ગુણથી અપ્રતિપાતીજ છે. પ્રગટ થયાં પછી વિનાશ નથી પામતા તેવા પ્રકારના સત્ત્વ, વીય અને શીલ–સારા પવિત્ર વ્રત, તપ, જપ વડે મન, વચન, કાયાની એકાગ્રતા થાય તેવા સંકલ્પ વિકલ્પ વિનાના સમાધિભાવમય અધ્યાત્મ રૂપ શાશ્વત ચેગના અનુભવ સિદ્ધ થાય છે એટલે સ્વસ વૈદ રૂપે પ્રત્યક્ષ થાય છે અને તે અધ્યાત્મ ચેાગ આત્મભાવની અમૃતતા રૂપે પ્રગટે છે. અહિં આ કહેવાનું કે આ અધ્યાત્મ યાગ અમૃત રૂપ એટલા માટે છે કે તે ચેગ અત્યંત ભયંકર દારૂણ માહના વિષ વિકારને દૂર કરવા સમર્થ છે તેમ અવશ્ય જાણવુ. ૩૫૯
હવે ભાવના ચોગનું વ્યાખ્યાન કરતાં જણાવે છે કે
-
For Private And Personal Use Only