________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ખાટા આચારને ત્યાગ કરીને સભાવ રૂપ શાતા વેદનીયથી યુક્ત થઈને તે ભવ અટવીને ઓળંગે છે. ૩૫૫
વિવેચન-જેમ આંખોના અભાવવાળે આંધળે ભયંકર જંગલ શાતાદનીય કર્મના ઉદયથો ઉતરી જાય છે. તેમ આ સંસારરૂપ ભયંકર જંગલ પણ સારા ચારિત્રવાળે ભવ્યાત્મા ની દયા કરતે, જુઠું નહિ બોલતે, ચેરી તથા મૈથુનને ત્યાગ કરતે, મમતા વિના ધર્મમાં ઉપયોગી ઉપકરણને રાખત, અન્ય પરિગ્રહનો ત્યાગ કરનારે, આઠ પ્રવચન માતાને પાળતે, કષાયના ઉદય વિનાને સાધુ-જોકે આચારાંગ આદિ શાસ્ત્રના ધરૂપ ચક્ષુ ન હોવાથી, જીવ અજીવ આદિ જગતના પદાર્થો અને સ્વરૂપ–સ્વભાવ-ધર્મના યથાર્થ બોધ વિનાને લેવા છતાં પણ, અઢારે પ્રકારના પાપમય જે વ્યાપારે છે તેને ત્યાગ કરેલ હોવાથી તેના ભયંકર બુરા ફલરૂપ નારકી તિર્યંચ વિગેરે નિઓમાં ઉપજવારૂપ પાપ ફલના ભેગને પણ સર્વથા ત્યાગજ થયેલ છે. તેવા પ્રકારના સારા ચારિત્રવંત સાધુ પુરૂષ શાતા વેદનીય રૂપ શુભ સંક૯૫વાન છતાં દુષ્ટ સંક૯પ વિનાને હોવાથી માનસિક, વાચિક, કાયિક વ્યાધિ વિના સાદી રીતે ચારિત્ર પાલનમાં અત્યંત દઢતા રાખનારે હેવાથી શાતા વેદનીય કમથી ચુકત હોય છે. તેથી સારા ચરિત્રના ફલરૂપે નરક તિર્યંચ વિગેરે નિમાં ઉપજવા રૂપ અનિષ્ટ સંસાર માર્ગને છેડતે, ઈષ્ટ સ્વર્ગ વા મુકિત રૂપ શુભ સ્થાનને પ્રાપ્ત કરે છે. ૩૫૫
હવે ઉપર જણાવ્યું તેથી વિરૂદ્ધ માર્ગમાં ગમન કરનારે વિરૂદ્ધ ફલને પામે છે. તે જણાવે છે –
For Private And Personal Use Only