________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
',
असातोदयशुन्यो- sन्धः, कान्तारपतितो यथा । गर्तादिपरिहारेण, सम्यक् तत्राभिगच्छति ॥ ३५४ ॥
અથ—જેમકે અશાતાના ઉદય વિનાના આંધળા છતાં પણ ભયંકર જગલમાં પડયા છતા રસ્તાના ખાડા ટેકરાના ત્યાગ પૂર્વક સારી રીતે ઇષ્ટ સ્થાનને પામે છે. ૩૫૪
વિવેચન—અશાતા વેદનીય કર્મ ના ઉદય જેને નથી એટલે રાગ, અશકત, વૃદ્ધત્વ જેને આવ્યું નથી તેવા યુવાન પુરૂષ છતાં કાગે અધત્વ એટલે ચક્ષુદન ઉપર આવરણથી ઘેરાયેલે માસ ઈંડકારણ્ય જેવા ભયંકર જંગલમાં પાાયી આવી ગયે છે. તે પણ ગો-ખાડા ટેકરા, પત્થરના ટુકડા, કાંટા, કાંકરા વિગેરેથી આત્માનું ચતનાપૂર્વક રક્ષણ કરતા, વિષમ માર્ગીને જાણી હળવે હળવે ઉપયાગ રાખીને ગમન કરતા છતા, સારી રીતે ખ્રીરજ ધારીને પેાતાના ઇષ્ટ ગામમાં પ્રવેશ કરે છે. એટલે તેવા ભય ભરેલા જંગલને પેાતાની હિંમતથી ગમન કરતા પાર ઉતરી જાય છે. એમ છાંતે સમજવુ. ૩૫૪
હવે તેના અભિનય સમાવતા આત્માની તેને ચેગ્ય સંસાર પાર પામવાની જે શકિત છે, તે જણાવે છે— तथायं भवकान्तारे, पापादिपरिहारतः । श्रुतचक्षुर्विहिनोऽपि, सत्सातोदयसंयुतः ।। ३५५ ॥
અ—તેવી જ રીતે સંસાર રૂપ જંગલમાં પડેલા ભવ્યાત્મા શાસ્ત્ર જ્ઞાનરૂપ ચક્ષુ ન હોવા છતાં પણ પાપાકિ
For Private And Personal Use Only