________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૦ -તરસ્ય, બ્રાહ્યાણ વિધીથી પરિપૂર્ણ ઘેબરમાં અત્યંત રૂચિ– ઈચછાવાળે થાય છે. તેમ ધર્મ સાંભળવામાં, શુદ્ધ ક્રિયામાં, વ્રત પચ્ચખાણ કરવામાં, તપ જપમાં, જ્ઞાન સમાધિમાં, શ્રદ્ધા યુક્ત અત્યંત પ્રીતિ તે અપુનબંધક ભવ્યાત્માને હોય છે. તેમજ વીતરાગ પરમાત્મા, ગણધર, શ્રતધર, ગીતાર્થ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તથા ધર્મ પ્રભાવક ભાગ્યશાલીઓના ગુણેને સાંભળીને, તેમના પ્રત્યે ગુણાનુરાગ ઉપજે છે. તેમજ તેઓના ગુણને વખાણવામાં, સ્તવના કરવામાં, અત્યંત પ્રેમ ધરે છે. તેમજ નજી. કના કાલમાં મહાન ગુણેને લાભ જેમને થવાને હેય, તેવા જીવાત્માઓમાં ગ્યતા પ્રગટાવવામાં જે ક્રિયા છે તેમાં તે માર્ગનુસારી આત્માને પ્રતીતિ-શ્રદ્ધાયુક્ત રૂચિ પણ હોય છે. સદ્દગુણવાળા પ્રત્યે પક્ષપાત રૂપ ગુણાનુરાગ હોય, તેમજ સારા ધર્મના તથા લેકેના કાર્યમાં ઉપકાર કરવા માટે વખાણવા ચેપગ્ય પુરૂષાર્થ કરનારે પણ તે હેાય છે. અને પિતાની જેવી શકિત હોય તેવા પ્રકારના વ્રત, પચ્ચખાણ, તપ, જપ કરવાની આદર પૂર્વક પ્રવૃત્તિને આદરનાર હોય છે. કારણકે જે આત્મા પિતાની શકિતને અનુસારે સારા ધર્મનું અનુષ્ઠાન નથી કરતે, તેમાં માર્ગનુસારીપણું નથી દેખાતું. માટે ઉપર કહ્યા તેવા સારા સારા ધર્મના અનુઠાને કરતો હોય, તે વડે તેમાં માર્યાનુસારીપણું પ્રત્યક્ષ છે તેમ જાણવું. ૩૫૩
માર્ગનુસારી પણ અનેક વિષયવાલું હોવાથી હવે તેને વિચાર જણાવતા કહે છે–
For Private And Personal Use Only