________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૯
ગ્રંથી ભેદ કરીને ઉપશમ ભાવે વા ાયાપથમ ભાવે સમ્યકત્વ પ્રાપ્ત કરી મેથી નવ પડ્યેાપમ સ્થિતિ ક્ષય થયે લબ્યાત્મા દેશવિરતિ પામે છે, સર્વ વિરતિરૂપ ચારિત્ર, ઉપશમ શ્રેણિ તથા ક્ષપક શ્રેણિ અનુક્રમે સંખ્યાતા સાગરોપમ પ્રમાણ સ્થિતિ ક્ષય થાય ત્યારે પામે છે. ૩૫૨
लिंग मार्गानुसार्येष श्राद्धः प्रज्ञापना प्रियः । મુળરાળી મહાસત્ત્વ, સંજીત્યાન્મલકુતઃ | રૂ૧૨ ` અશ્રદ્ધાવંત, ઉપદેશ સાંભળવામાં પ્રેમવાળા, મહાન પુરૂષના ગુણાનુરાગી, ધર્મના અનુષ્ઠાનમાં મહાન પરાક્રમ કરનારા, તેમજ શકિત પ્રમાણે ધર્મની પ્રવૃત્તિ કરનારા ભવ્યાત્મા માર્ગાનુસારીપણાને પામેલા જાણવા. કારણ કે તે માર્ગાનુસારીપણાના ચિન્હ છે. ૩૫૩
વિવેચન—માર્ગાનુસારી ભવ્યાત્માનું આગળ જે કહેવાય છે તે ચિન્હ એટલે લિંગ નજીવું. જેમાં વીતરાગ પરમાત્માના ઉપદેશેલા શાસ્ત્રોમાં અત્યંત શ્રદ્ધા યુકત રામ. હાય, પૂજા ભકિતમાં અત્યંત ઉત્સાહ હાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા પ્રત્યે વાત્સલ્ય ભાવ હાય, તેવા પ્રકારના ચારિત્રવત સાધુઓ અને સાધ્વીએ તથા શ્રદ્ધા ધર્માંવંત શ્રાવક, શ્રાવિકા માર્ગાનુસારી જાણવા. તેએમાં આવા પ્રકારના વિશેષ ગુણુ. હાય છે. જેવી રીતે કે—
66
यथा कान्तारोतीर्णब्राह्मणो हविः पूर्णरूचेरतिशायिन्याः तथा शुद्धानुष्ठनिगतया श्रद्धासङ्गतः ।
,,
જેવી રીતે અતિ લાંબી અટવીને ઉતરેલા ભૂખ્યા ને
For Private And Personal Use Only