________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
શુભ અનુષ્ઠાને ગુણ વૃદ્ધિના હેતુ માટે થાય છે. એમ પૂજ્ય મહાપુરૂષને મત છે. ૩૫૦
भाववृद्धिरतोऽवश्यं, सानुबन्धं शुभोदयम् । गीयतेऽन्यैरपि ह्येत सुवर्णघटसन्निभम् ॥ ३५१ ॥
અથ–આવા પ્રકારના ક્ષપશમથી અવશ્ય સારા પ્રકારની શુદ્ધિવાળા અનુષ્ઠામાં વૃદ્ધિ થાય છે. તેમજ તે ઉત્તમ પ્રકારના પુન્યના ઉદયને હેતુ થાય છે. તેમ અન્ય દર્શનના પંડિતે પણ કહે છે. તે શુભ અનુષ્ઠાન સેનાના ઘડા જેવું છે. ૩૫૧
વિવેચન–ભવ્ય જીવાત્માઓની મેહનીય કર્મના ક્ષપશમ ભાવવડે તથા વીર્યંતરાયના ક્ષપશમ ભાવની ઉત્કૃષ્ટતાથી કરાતી શુભ અનુષ્ઠાનરૂપ પરમાત્મ પૂજા, ચૈત્યવંદન, જિનસ્તુતિ, સ્તવનાદિક ક્રિયાઓમાં તથા આવશ્યકરૂપ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, ઉપવાસ, આયંબિલ વિગેરે તપ:ક્રિયામાં શ્રાવકના સ્થૂલ અહિંસાદિક વતામાં, સાધુના પાંચ મહાવતેમાં અને આઠ પ્રવચન માતાની પાલનામાં તેમજ ગુરૂ પાસે ધર્મતત્ત્વ શ્રવણ કરવામાં, શ્રદ્ધા પૂર્વક વીર્યના ઉલાસ પૂર્વક જે શુભ અનુષ્ઠાને કરાય છે, તે અવશ્ય શુભ ભાવની વૃદ્ધિ કરનારા થાય છે. અહિંનાં પરમતવાળા પતંજલિ કપિલ વગેરે મહર્ષિએ કહે છે કે ઉત્કૃષ્ટ શુભ ભાવથી કશતા શુભ અનુષ્ઠાને પરંપરાએ આગળ આગળ ભવિષ્યમાં થનારા શુભ, શુમતર, શુભતમ, શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ અનુષ્ઠાનેમાં પૂર્વના કારણે અને ઉત્તરમાં થનારા
ન જિન િથમ અનુનયના શપથ
For Private And Personal Use Only