________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
सत्क्षयोपशमात्सर्व- मनुष्ठानं शुभं मतम् । ક્ષીળસંસારાળાં, ગ્રન્થિમેવાË થતઃ ॥ રૂ૧૦ ॥
અ—સારા પ્રકારના ચાપશમ ભાવ પ્રગટ થવાથી અષા અનુષ્ઠાને સમ્યગ્દષ્ટિ આત્માઓના અત્યંત શુભ અને શુદ્ધ ફેલવાળા જ થાય છે. કારણકે તે આત્માઓને ગ્રંથિના ભેદ થયેલા હેાવાથી સંસારના ચક્રમાં ભમવાનુ નષ્ટ થયેલું હાય છે. તેથી તેઓના અનુષ્ઠાને શુભ પ્રવૃત્તિવાળા જ
હાય છે. ૩૫૦
વિવેચન—સ'સાર ચક્રના અનુધ-કારણ જેમાં રહેલું છે તેવા પ્રકારનું મિથ્યાત્વ અને ક્રોધ, માન, માયા, ઢાલની ચાકડી તથા હાસ્ય, રતિ, અરતિ, લય, શાક, દુગચ્છા, પુરૂષવેદ, વેદ, નપુંસકવેદ રૂપ જે માહનીય ક દલના સમુહ અનાદિ કાલથો પ્રવાહ રૂપે આત્માની સાથે એકી ભાવે રહેલા છે, તે મેહરૂપ મેલ ઉપર જણાવેલા સદ્ગુરૂ દેવાના ઉપદેશથી આત્મવી વડે, શુભ પરિણામની ધારા વડે ધેાવાવાથી ક્ષય પામે છે. ત્યારે દેવપૂજા, ગુરૂભક્તિ, સાધર્મિક વાત્સલ્ય, વ્રત, પચ્ચખ્ખાણ વિગેરે દેશિવરતિ વા સર્વ વિરતિ ભાવના ચારિત્રરૂપ તપ, જપ, ધ્યાન, સમાધિરૂપ સ અનુષ્ઠાના શુભ ફળના હેતુ થાય છે. કારણકે તે અનુઠાનામાં તેવા પ્રકારની વિશિષ્ઠતા રહેલી છે. કે જે ભવ્યાત્માઓને સંસાર ચક્રમાં ભ્રમવાને યોગ્ય એવા કર્મ દલને જેને ક્ષય થયા હાય, અને અપૂર્વ કહ્યુ ચેાગે ગ્રંથિભેદ થયેા હાય તેવા ભવ્યાત્મા સમ્યગ દૃષ્ટિવાને તેવા પ્રકારના
For Private And Personal Use Only