________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
" उवदेशो वि हु सफलो, गुणगणारंमगाण जीवाण। परिवट्टमाण ण तहा, पायं बहु भठियाणं पि ॥
મહાન પુરૂષોને સદુપદેશ પણ જે જીવાત્માઓને ઉત્તરોત્તર ગુણ સ્થાનકની શ્રેણિને આરંભ કરાવે છે, તેમના માટે પણ સારા પ્રકારના ઉત્તમ કાળના ફળને આપનાર થાય છે. અને બીજા ગુણ શ્રેણિથી પાછા ફરેલાને પણ પ્રાયઃ બહુલ કર્મવાળા ચારિત્ર આદિથી ભ્રષ્ટ થતા હોય, તેને પણ ઉપકારક થાય છે. ૩૪૭
ઉપર જણાવ્યા પ્રમાણે આરંભ કરવા એગ્ય અનુષ્ઠાનેને ઉપદેશ અને કદાપિ અપાતે હોય તે ગ્ય જ છે. પણ નકામે જરા પણ નથી કારણકે ભવ્યાત્માને પુષ્ટાવલંબનરૂપ થાય છે. તેમ જણાવતાં કહે છે–
प्रकृतेर्वानुगुण्येन, चित्रः समावसाधनः । गम्मीरोक्त्या मितश्चव, शास्त्राध्ययनपूर्वकः ॥३४८॥
અર્થ—અથવા ઓની તેવા પ્રકારની પ્રકૃતિ હેવાથી તેવા પ્રકારને ઉપદેશ સારા ભાવની પ્રાપ્તિનું સાધન થાય છે. માટે ગંભીર વચનથી યુકિત પૂર્વક તેઓને યેગ્ય શાસ્ત્રના અધ્યયન પૂર્વક ગીતાર્થો વડે તેવા પ્રકારને ઉપદેશ કરાય છે. ૩૪૮
વિવેચન-જીવને કર્મ સંબંધ વડે જેવા પ્રકારની પ્રકૃતિ રૂપ પુદગલના વિકાર સંગ થયેલા હોય તે પ્રકારે જ્ઞાનાવરણ આદિના ક્ષપશમ પ્રમાણે બાલત્વ રૂપ અજ્ઞાનતા
For Private And Personal Use Only