________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૧ मकान्ताधदनुष्ठाना-दौचित्यमोत्तरं भवेत् । तदाश्रित्योपदेशोऽपि, ज्ञेयो विधादिमोचरः ॥३४७॥
અર્થ–આ કહેવાથી એવા સર્વ અનુષ્ઠાનથી યુક્ત ચિત્ય આદરવા વડે ઉત્તર ભવમાં ઉચિતતાને લાભ થાય છે, તે કારણે તેવા પ્રકારને ઉપદેશ પણ વિદ્યાદિ સંબંધી ઉપદેશની પેઠે ઔચિત્યના ગે સફળ થાય છે. ૩૪૭
વિવેચન–આવી રીતે કહેવાયેલા અને આરંભ કરા ચેલા સદનુષ્ઠાને જેવા કે શાસ્ત્રનું શ્રવણ કરવાની અત્યંત ઈચ્છા આદિ, તથા તે શાસ્ત્રોના સમ્યગૂ ધ વડે ચૈત્યવંદન એટલે વીતરાગ પરમાત્માની પૂજા, ભક્તિ, સ્તુતિ, સંગીત, નૃત્ય, વાજીંત્રની સાથે કરતા તથા ગુરૂભક્તિ, ગુરૂ સેવા, ગુરૂવંદના, ગુરૂસ્તવના વિગેરે અનુષ્કાને પિતાની શક્તિ પ્રમાણે, ઉચિત હોય તેવા પ્રકારે, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વિગેરે અનુકુળતા હોય તેવા પ્રકારે, કરાય છે. તેમજ તેના દઢ સંસ્કારથી ઉત્તર એટલે તે પછીના કાલમાં પણ છવાત્માએ ઉપદેશ વિના પણ પિતાના સ્વતઃ ભાવથી અનુષ્ઠાનની શ્રેષ્ઠ શ્રેષ્ઠતર પ્રવૃત્તિ કરે છે, ત્યારે શું તે સ્વતઃ અનુઠાનની પ્રવૃત્તિ કરનાર માટે ઉપદેશ આપશે તે નકામે– ફળ વિનાને છે? એમ કેમ કહેવાય. ઉત્તર-નકામે જરા પણ નથી. કારણ કે તે તે સદનુષ્ઠાનની પુષ્ટિ કરે છે. જેમકે વિદ્યાદિને જણાવનાર ગુરૂને જે ઉપદેશ હોય તે કરવા ગ્યને કરવા માટે અને ત્યાગ કરવા ગ્યને છોડવા માટે જેમ વિધિ પ્રતિષેધક થાય છે. તેમ અહિં સદનુષ્ઠાન માટે પણ જાણવું. કહ્યું છે કે
For Private And Personal Use Only