________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ વખત સિદ્ધ નથી પણ કરતે, કેક વખત ઉપચાર ભાવ માત્ર થાય છે. કારણકે જે પૂર્વ ભવમાં સદ્દગુરૂદ્વારા સચ્ચારિત્ર, જ્ઞાન, દર્શન પૂર્વક આસપીને તેવા સારા સંસ્કારથી ચુકત થઈ પુન્ય યુગથી સારા કુલ જાતિવતપણે મનુષ્ય ભવમાં અવતરેલા હોય, તેવા સારી બુદ્ધિવાલા સંતને સમ્યમ્ જ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપદેશ કદાચિત ઉપચાર માત્ર થાય છે. કદાચિત્ ઉપદેશ વિના પૂર્વના જાતિ સમૃતિ વા અવધિજ્ઞાન વા શ્રતજ્ઞાનની પ્રાપ્તિ પશમ ભાવે પ્રગટ થઈને ઉપદેશ વિના પણ પ્રત્યેક બુદ્ધ મહાત્માઓ જાગૃત થાય છે. અહિં આ ભાવ છે કે જેમ કુવામાં જલની ઉત્પત્તિ કરવા માટે પવન અને ખનન તે નિમિત્ત અને કાંતિક બને છે. કદાચિત જલ પ્રગટે કવચિત મહેનત નકામી જાય, પરંતુ જે ભૂમિ સારા સ્નિગ્ધ રસવાલી હાય, તે જલ પ્રગટ કરવામાં ઉપાદાન હતુ રૂપ અવશ્ય સિદ્ધ કારણ બને છે. તેવી જ રીતે શુષ ભાવથી યુક્ત સારે પુરૂષાર્થ સ્વસ્વરૂપને વ્યક્ત પ્રગટ કરવામાં ઉપાદાન ભાવે અવશ્ય કારણ થાય છે. પણ ઉપદેશ તો કદાચિત વ્યક્ત કરવામાં નિમિત્ત કારણ બને છે. કદાચિત નથી પણ બનતું, તે કારણે ત્યાં અનેકાંતિક કહેવાય છે. પવન તથા ખણવાનું કાર્ય ન કરવા છતાં કુવામાં અનુકુળ રસને પ્રગટ ભાવ થતાં જળ દેખાય છે. તેમ ઉપદેશ વિના પણ સુંદર ભાવયોગે જ્ઞાન, દર્શન તથા ચારિત્ર ગુણ પણ કેઈને પ્રગટે છે. ૩૪૬
હવે ત્યારે જે ઉપદેશ આપતા ઉપદેશકને અનેકતિક દેષ આવતું હોય તો તેવા ઉપદેશનું શું ફલ? તેવી શંકાનું ઉદ્દભાવન કરી ઉત્તર આપતાં કહે છે –
For Private And Personal Use Only