________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર૭
અ—જે આત્મામાં ઉપર જણાવ્યે તેવો ઉચિત પ્રવૃત્તિના સારા ભાવ પ્રવર્તે છે, ત્યાં આત્મા સમ્યક્ પ્રવૃત્તિમાં ઉપદેશ વિના પણ શ્રેષ્ટ અંત:કરણ વડે પ્રેરણા કરાયે છતે પ્રવૃત્તિ કરે છે. ૩૪૪
વિવેચન—જે આત્મા પરમા ભાવને યથા સ્વરૂપે સમજ્યું છે તે ત્યાં ચથાયેાગ્ય સદુપયોગ પૂર્વક ઉંચી ભાવના સહિત પ્રવર્તે છે. ત્યાં એટલે તેવા જીવાત્મામાં આવી દેવપૂજા, ગુરૂભક્તિ, સુપાત્રદાન, સાધર્મિક વાત્સલ્ય, સČત્ર મૈત્રી, પ્રમાદ, માધ્યસ્થ, કરૂણા ભાવના વિગેરે, પાંચ મહાવ્રત, ગુણુવ્રત, ધ્યાન, સમાધિમય સચ્ચારિત્રની પ્રવૃત્તિ સારી રીતે વર્તે છે, પણ જ્યાં તેવા પ્રકારના ગ્રંથી ભેદ નથી થયા ત્યાં આવી પ્રવૃત્તિને સંભવ જરા પણ નથી. દાપિ ઉપચારથી, ઉપર દેખાવથી દેખાતે ડાય, પણુ અંતરના શુભ વા શુદ્ધ ભાવ રૂપ પરમાર્થ ભાવે ન હાય, તે સ ંસારના હેતુ રૂપે થાય છે, પણ ગ્રંથી ભેક વડે સમ્ય દનવાલા આત્માનેજ આ ઉચિત પ્રવૃત્તિ થતી હોય ત્યાં પરના-ગુરૂ આદિના ઉપદેશની જરૂર નથી પડતી. ઉપદેશ વિના પણ સહજ ભાવે અંત:કરણની અત્યંત તીવ્ર શુદ્ધતા પૂર્ણાંક ગ્રંથી ભેદ વડે ઉંચ કાર્ટિના વ્રત, નિયમ, ધ્યાન, સમાધિ, ભાવના વિગેરે સદ્દનુષ્ઠાનની પ્રવૃત્તિ પ્રાપ્ત થયેલા સમ્યગ્ દર્શનની પ્રેરણાથીજ થાય છે. ૩૩૪
अवस्तु भावो भावस्य स्वतः सम्प्रवर्तकः । શિાપે પય પ, વયોવૃદ્ધેનિયોતઃ ॥ રૂક્ષ્ ॥
For Private And Personal Use Only