________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરક
પ્રાપ્તિ માટે સમર્થ થાય છે. પણ તેથી વિપરીત રીતે ચાલતા મેક્ષ માર્ગના અભાવ થાય છે. ૩૪૩
વિવેચન: એ પ્રકારે સંસાર તથા મુક્તિ માના જે ક્રમ છે તે ખતાવતાં કહે છે કે જે ભવ્યાત્મા ગ્રથી ભેદ્ય કરીને સંસારના નિવેદમય સમ્યક્ત્વ રૂપ પરમ વૈરાગ્યથી વિષ્ય ભાગ, મિથ્યાત્વ, કષાયના ત્યાગ કરવાની નિશ્ચય કરી મેાક્ષ માર્ગ માં ગમનરૂપ અનુષ્ઠાનાને પ્રાપ્ત કરવા માટે અઢાર પાપસ્થાનકાના ત્યાગ કરી સમ્યગ્દર્શન, જ્ઞાન પૂર્વક સમ્યક્ ચારિત્ર રૂપ ઉચિત સદનુષ્ઠાન રૂપ માર્ગોને અનુસરે છે એટલે સયમ, તપ, જપ, ધ્યાન, ભાવના વિગેરે આચરે છે, તે નિર્વાણુ ભાગી થાય છે. તેમજ તેથો વિપ રીત સંસારના કારણરૂપ જે જીવઠું'સા, અસત્ય, ચૌય, લુંટ, વ્યભિચાર વિગેરે અર્થાલ ભયંકર પાપમય પ્રવૃત્તિથી સ'સારવૃદ્ધિની પ્રવૃત્તિ થાય છે, તેમ જાણીને તેવી પ્રવૃત્તિના ત્યાગ કરીને ઉપર જણાવી તેવી મેાક્ષ માર્ગને ઉચિત પ્રવૃત્તિ આદરે છે, એટલે સંસારના બ ંધનના હેતુએના ત્યાગ કરવા રૂપ, મેાક્ષમાને પ્રાપ્ત કરાવનારી ઉચિત પ્રવૃત્તિને પ્રાપ્ત કરવાથી આત્મા પોતાના ઈષ્ટ માર્ગ રૂ૫ મેક્ષમાની પ્રાપ્તિ કરે છે. તેજ ઈષ્ટની પ્રપ્તિને સિદ્ધ કરનાર સમર્થ સાધન છે એમ જાણુવું. ૨૪૩
હવે ઉચિત પ્રવૃત્તિને આદરવી જોઈએ તે વાત જણાવે છે—
औचित्यं भावतो यत्र, न तत्रायं सम्प्रवर्तते । સવવેશ વિનાળુએ ન્તત્તેર્નંગ ચોતિઃ ॥ ૨૪૪ ।।
For Private And Personal Use Only