________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરપ
માક્ષના નિશ્ચિત હેતુ છે. તેમજ મેક્ષના લાભથી અજરામ-ર૧, નિરામયત્વ, અવિનાશિત્વ વિગેરે · ગુણ્ણા તથા જરા, મરણ, રોગ, શાકના અત્યતાભાવ મુકતાત્માને પ્રાપ્ત થાય છે. તે મેાક્ષગુણુની સિદ્ધિઓમાં અત્યંત ગાઢ રાગ તેજ સમ્યગૂદન, જ્ઞાન, ચારિત્રમાં ઉપાદાન કારણ થાય છે, તેવા નિવેદ માક્ષના હેતુ જાણવો. હવે તે નિવેદથી વિપરીત જે ભવાભિનંદિત્ય, ભવરાગ તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યેાગરૂપ મહા આર્ભ પરિગ્રહથી પાપમય ઢાવાને કારણે સંસારના બીજભૂત છે. તેમજ જન્મ, મરણુ, રોગ, શેક વિગેરે મહાદુ:ખના હેતુ-ખીજ રૂપ થાય છે. તે વિપરીત ભાવ બીજના મુક્તિના રાગરૂપ સમ્યગ્દર્શનથી નાશ થાય છે. એટલે વસ્તુત: મહામાહના ખીજભૂત ગ્રંથી। ભેદ થવાથી એટલે ખીજના નાશ થવાથી ફરીથી તેવો સ`સાર વધવાના અભાવ થાય છે, આત્મા અપુનબ ધક થાય છે. તેજ અપુનભવપણે આત્માની ઉંચી અવસ્થા થાય છે, તેમ નિશ્ચય જાણવુ. ૩૪૨
જે કારણે અનુષ્ઠાનાર્દિકનુ ઉચિતપણુ` આદરવામાં આવે છે તે જણાવે છે—
एतन्यागाप्तिसिध्ध्यर्थ - मन्यथा तदभावतः । અસ્પૌનિત્યાનુંલાત્વિ-મમિછાર્થસાયનમ્ ॥૩૪રૂા
અથ—એ સ’સારની પ્રવૃત્તિને ત્યાગ તે આત્માની સિદ્ધતા માટે જ પ્રાપ્ત થાય છે. કારણ કે તેથી જ તે મેક્ષાથી`ને ઉચિત અનુષ્ઠાનમાં અનુસરવું થાય, ને ઇષ્ટ સાધનની
For Private And Personal Use Only