________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૪
છે. તેવા જ્ઞાનરૂપ ચક્ષુથી સમ્યગ્ રીતે જાણવા વડે પરમાર્થિક નિવેદ-વૈરાગ્ય પ્રગટ થાય છે. ૩૪૧
વિધચન—ખામ જે આત્માએ ગ્રંથી ભેદ્ય કર્યાં છે, તેને નર, નારક, તિ``ચ, દેવના ભવની પરંપરાના જન્મ મરણુ રૂપ સંસારના સ્વરૂપને પરમ શુદ્ધ વિવેકવાળા જ્ઞાન રૂપ દિવ્ય ચક્ષુ-વાચનવડે ખરાખર વિચાર પૂર્ણાંક નિરીક્ષણુ કરતા જા પશુ સુખ સમાધિ આદિ ગુણુ રૂપ લાા નથી દેખાતા. પણ જન્મ, જરા, મરણ, રાગ, શેક, ઉદ્વેગ વિગેરે આધિવ્યાધિથી સંપૂર્ણ વ્યાપક હાવાથી, દુ:ખના શાશ્વતા ધામરૂપ અસાર જાય છે. તેથી ઉદ્વેગ પામવારૂપ ભવિનવેદ મટી ભાવ વરાગ્ય પારમાર્થિક રૂપે એટલે લેાકને દુખાડવા કે ખેલવા પૂરતા નિહ પણ હું આ દુ:ખમય સંસારના પાર કયારે કેવી રીતે પામીશ ? એવો ભાવ વૈરાગ્ય પ્રગટે છે. ૩૪૧
मुक्तौ दृढानुरागथ, तथा तद्गुणसिद्धितः । વિયેયો માટુડવ-વીનનાચા૨ તત્ત્વતઃ ।। રૂશ્કર ॥
અથ—માક્ષ ઉપર અત્યંત પ્રીતિ અને તેના ગુણથી થતી સિદ્ધિઓમાં જે રાગ તે નિવેદ જાણવો. પણ તેથી વિપરીત એટલે સમ્યગ્ ખીજના નાશથી જે લ આવે તે વસ્તુત: દુ:ખનુ જ બીજ છે. ૩૪૨
વિવેચનમુક્તિ-નિર્વાણ-મેાક્ષ જે સર્વ કર્મ મલના નાશ રૂપ અભાવથી પ્રાપ્ત થાય છે. તે માક્ષની પ્રાપ્તિમાં તથા તે માટે કરવા ચેોગ્ય વ્રત, નિયમ, ધ્યાનરૂપ અનુષ્ઠાનામાં અત્યંત પ્રેમરૂપ સમ્યક્ત્વ થાય છે. કારણ કે તે સમ્યગ્દર્શન
For Private And Personal Use Only