________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
છે. અને સત્પ્રવૃત્તિ નિશ્ચયતા પૂર્ણાંક થાય છે. તેથી નિશ્ચયતા પૂર્ણાંક સ કર્મોના ક્ષય થાય છે. ૩૪૦
વિવેચન—આમ ભવ્યાત્મા યથાપ્રવૃત્તિ કરØ કરીને અપૂર્વ કરણ કરતો રાગદ્વેષમય કર્મીની ભયંકર ગ્રંથિના ભેદ કરે છે. આવા ગ્રંથી ભેદી આત્મા સમ્યગ્દ નવ ત થયે હાવા છતાં, માક્ષ માર્ગોને અનુસારે યોગ્ય ધર્મ પ્રવૃત્તિ કરવાને ઈચ્છતા શાસ્ત્રમાં જણાવેલી શુભ પ્રવૃત્તિ કે ધર્મોની પ્રાપ્તિનું પ્રધાનવ જ્યાં હાય, તેવી દ્રષ્ટિ વડે પ્રવૃત્તિ કરતા હાય છે. તે કારણે અશુભ આશ્રવમય પાય કરવાની પ્રવૃત્તિ નથી કરતા. કારણ કે સસાર ઉપર અચિ ઉપજેલી છે. જેથી વ્રત, નિયમ શોચ, ત્યાગ, પ્રભુપુજા, ગુરૂસેવા, પ્રાણી યા, સત્ય ખેલવુ, ચારીના ત્યાગ, વેશ્યાગમન ત્યાગ વિગેરે સુંદર આચરણવાળી સારી પ્રવૃત્તિ નિશ્ચયથી થાય છે, તે વડે શુભ અને શુદ્ધ ભાવ પ્રગટતા હૈાવાથી આત્માના ઉત્કૃટા ભાવથી મહાન સચ્ચારિત્રને આદરીને ધ્રુવ-નિશ્ચિત સ કર્મના ક્ષય કરનારી શુભ વેશ્યા અને ધર્મધ્યાન શુકલ ધ્યાનથી યુકત સત્પ્રવૃત્તિ થાય છે. જો એવી સારી પ્રવૃતિ ન થતી હોય તે ઉચિત માનુસારીવ કેવી રીતે કહેવાય ? ૩૪૦
તથા
ઉચિત પ્રવૃત્તિ જણાવે છે
संसारादस्य निर्वेद - स्तथोच्चैः पारमार्थिकः । संज्ञानचक्षुषा सम्यक्, वन्नैर्गुण्योपलब्धितः || ३४१ ॥ અ—આવા પ્રકારના આત્માને સંસારમાં નિ ત્વ
For Private And Personal Use Only