________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
પણ તેઓની તુલ્યતા અનુભવાય છે. આમાં શાસ્ત્ર પણ સંમત છે. ૩૩૮
હવે ચાલતી વાતની યેજના કરે છે– एवं पुरुषकारेण, प्रन्थिभेदोऽपि सङ्गतः । तवं बाध्यते दैवं, प्रायोऽयं तु विज़म्भते ॥ ३३९ ।।
અર્થ–એ પ્રમાણે પુરૂષાર્થથી ગ્રંથિભેદ થાય છે. એ વાત બરાબર ગ્ય જ છે. ત્યાર પછી તે ઘણું કરીને કર્મને બાધ્યતા પ્રાપ્ત થાય છે. પુરૂષાર્થ બલવત્તર થઈને બાકુ ભાવે પ્રગટ થાય છે. ૩૩૯
વિવેચન–એ પ્રમાણે છેલ્લા પુદગલ પરાવર્તનમાં જીવનું ભાવનાના વિષયમાં પરાવર્તન થયે છતે પુરૂષાર્થનું અલ. અધિક અધિક વધતાં પ્રગટ ભાવે ગ્રંથિને ભેદ કરે છે. ત્યાં સામાન્ય ભાવે કર્મ બાધ્ય ભાવને પામે છે. એવી શાસ્ત્રની વાત બરાબર ઘટે છે. ત્યાર પછી એટલે ગ્રંથિભેદ પછી તો બળવાન બાધક પુરૂષાર્થથી કર્મ બાધ્ય ભાવે થાય છે, તેથી તે પુરૂષાર્થ હણાયેલી શકિતવાળા કર્મને બાધ્ય ભાવે કરીને હણે છે. આમ પુરૂષાર્થ સ્વબલને પ્રકાશક થાય છે. ૩૩૯
પુરૂષાર્થ પિતાના બળથી પ્રગટ થતા આત્મા કેવા સ્વરૂપને પામે છે તે જણાવે છે –
अस्यौचित्यानुसारित्वातू , प्रवृत्ति सती भवेत् । सत्पत्तिश्च नियमाद्, ध्रुवः कर्मक्षयो यतः ॥ ३४० ॥
અર્થ આમ આત્માની જ્યારે ઉચિત માર્ગાનુસારીમાં પ્રવૃત્તિ થાય છે ત્યારે તેના ચેગે અસત્યવૃત્તિનો ત્યાગ કરે
For Private And Personal Use Only