________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૧ વિવેચન—ઉપર જણાવી તેવી નીતિવડે આ પુરૂષકાર અને દેવ સમાન બલવાળા છે. એમ વ્યવહાર નથી અને નિશ્ચય નયથી નિપુણ–ઝીણી બુદ્ધિ પૂર્વક તર્ક કાટિથી વિચારતાં સમજાય છે. એટલે વ્યવહારનય બંનેને કથંચિત એક રૂપે ગૌણ મુખ્યભાવે જુએ છે. અને નિશ્ચયનય બાંધેલા કર્મલ કે જે ઉદયમાં આવનાર છે. તેના સ્વભાવમાં અને પુરૂષકારના સ્વભાવમાં ભેદ હોવાથી કરાતે પુરૂષકાર કર્મથી ભિન્ન સ્વભાવવાળે છે. તો પણ બંનેને શક્તિમાં સમાનતા રોલી છે. એમ બુદ્ધિવંતેને નિશ્ચય થાય છે. ન્યાય શાસ્ત્ર પણ તે વાતને વિશેષ ન કરતા યુક્તિ પૂર્વક તેની સિદ્ધિ કરે છે. નિશ્ચય નયને એ મત છે કે–
____ "देवपुरुषकारौ स्वकार्यकाले स्वप्रधानावेव वर्तेत વિમનોરંતુચતા કૃતિ ”
દૈવ અને પુરૂષાર્થ બંને પોતાના કાર્ય કરવાના કાળમાં પિતાની પ્રધાનતામાં જ વતે છે. તે કારણે બંને સરખા બળવાળા જાણવા. વ્યવહાર નયન મતથી
___ " एतौ तु परस्पराश्रयौ पयार्यण प्राप्तप्रधानगौणमावौ बाध्यबाधकभावापन्नौ वर्तेते इति तुल्यत्वमनयोर्भावનિમતિ ”
કર્મ તથા પુરૂષકાર એ બંને પરસ્પર આશ્રય આશ્રયી ભાવથી આશ્રય આપનારા, આત્માના પર્યાયરૂપ થયેલા કેઈ કેક વખત એક બીજા પ્રધાન અને ગોણુ ભાવે થઈને એક બીજા બાધ્ય બાધક ભાવને પામતા છતા રહેલા છે. તેથી
For Private And Personal Use Only