________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
માંગણીથી વરસાવ્યું છે. તમારા આંગણામાં થયેલ હાવાથી તમે માલીક છે. અમે સાધુ હાવાથી અમને જશ પણ ખપતું નથી. ” વેશ્યા કહે કે “ અમે અનીતિનુ લેતા નથી. આ દ્રવ્યના તમે મુનિરાજ માલિક છે. તમે આ ઘરમાં વાસ કરી મને તમારી અર્ધાંગના રૂપે સ્વીકારા તાજ અમારે ખપમાં આવે. આમ ખેલી ઔ ચરિત્ર કેળવીને મુનિના ચઢતા ભ;વને પાડી નાંખીને માહના દાસ બનાવ્યા. ત્યાં મુનિ આત્મબલ ફારવવામાં પુરૂષાર્થ કરવા લાગ્યા, પણ પૂર્વ ભવમાં નિકાચીત ભાવ અધેલા વિષય ભાગ ક્રર્માંના તીવ્ર ઉદય આગળ પુરૂષાર્થ નાશ પામ્યા. તે વખતે દેવાએ પણ કહ્યું કે હું નક્રિષણ ! હજી તમારે ભેગાવિલ કમ ભાગવવાનું બાકી છે. એમ દેવતાના કહેવાથી સાધુ વેષના ત્યાગ કરી વેશ્યાના મેાગમાં પડયા. નહિ તે છેલ્લા પુદ્ગલ પરાવર્તન કાળમાં પુરૂષાતુ ખલ વધતુ હોવાથી કર્મોના નાશ કરનાર થાય છે. પરંતુ છેલ્લા વિનાના સર્વ પુદ્ગલ પરાવર્તન કાળમાં નિશ્ચય પૂર્વક કનુ ખલ અધિક જ હાવાથી ત્યાં પુરૂષાર્થ ખાધ્ય ભાવે ક્ર ખાધક ભાવે હાય છે. ૩૩૭
આમ કહેવાથી જે સિદ્ધ થાય છે તે જણાવે છે:-~~ तुल्यत्वमेवमनयोर्व्यवहाराद्यपेक्षया । સૂક્ષ્મયુધ્યાનમન્તવ્યું, ન્યાયશાસ્રાવિશેષતઃ ૨૨૮॥
અ -વ્યવહાર આદિ નયની અપેક્ષાએ ઝીણી બુદ્ધિથી વિચારતા દૈવ અને પુરૂષકાર સરખા ખમવાળા જણાય છે. તેમાં ન્યાય શાસ્ત્રના પણ વિરેધ નથી આવડે. ૩૩૮
For Private And Personal Use Only