________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૮
ન્યામથી સિદ્ધ થયેલું હોવાથી હવે જે કથનીય છે તે જણાવે
–છેલ્લા યુગલપરાવર્તનમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિ* ની આરાધના પારમાર્થિક ભાવવાલા પુરૂષાર્થ રૂપ વીર્યના ઉલ્લાસ પૂર્વક કરતાં બાધ્ય એવા કર્મ દલન: સર્વ સમુહને. વિનાશ કરનાર પુરૂષાર્થ થાય છે, તેથી પુરૂષાર્થ કર્મના બાધક ભાવે અને કર્મ બાધ્ય ભાવે હેય છે, પણ જ્યાં સુધી મેહનીય કર્મનું જે હોય ત્યાં લગી કમ દલ પુરૂષાર્થને બાધક થાય છે, અને પુરૂષાર્થ બાધ્ય થાય છે, કારણ તેનું બલ નથી ચાલતું. એટલે છેલ્લા પુગલપરાવર્તન કાલમાં જીવને વિષે કર્મનું બલ ઉતરતું જાય છે, અને આત્મ વીર્ય આમ સ્વરૂપ તરફ પ્રવૃત્તિ કરતું હોવાથી પારમાર્થિક ભાવે સર્વ કર્મમલને ક્ષય કરવા રૂપ મેક્ષની નજદીક આવવાથી આત્મ વીર્ય રૂપ પુરૂષાર્થ ઘણું કરીને દૈવને બા ભાવે કરી તેમાં પુરૂષકાર બાધક ભાવે એટલે ઘાત કરનારો થાય છે. કેઈ વખત પ્રાય: તેવા પ્રકારના કિલષ્ટ કર્મનું બલ પુરૂષાર્થ કરતાં કદાપિ વધારે હોય તે અપવાદ રૂપ વિપરીતતા પણું દેખાય છે, એટલે પુરૂષાર્થ બાધ્ય ભાવે રહી બળવાન બાધક કર્મથી દબાઈ જાય છે. જેમ મહામુનિ નંદિષેણ ઉદ ચગત ભેગા કર્મને દબાવવા પ્રવૃત્તિ કરતા હતા, ત્યાં કર્મનું બલ વધારે હોવાથી વિપરીત પરિણામ આવ્યું હતું. આ અપવાદ છે. અહિં નંદિષણ મુનિનું દૃષ્ટાંત આપતાં જણાવે છે કે-મગધરાજ મહારાજા શ્રેણિકના નદિષણ નામના કુમારે પરમાત્મા શ્રી મહાવીર ભગવંતને ઉપદેશ સાંભળી, વૈરાગ્ય જાગવાથી રાજભેગનો ત્યાગ કરી દીક્ષા
For Private And Personal Use Only