________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૬ સરખી હોવા છતાં કમની ભિન્નતા પરિણામ–ભાવથી થાય છે. તે પણ તેથી કર્મથી જે સરખા મલવા ગ્ય ફળ હાય, તેથી ભિન્ન સ્વરૂપવાળું ફળ કેવી રીતે આવે ? તો કહેવું જ પડે છે કે તેમાં રહેલે જે ભાવ રૂપ પરિણામ તેવા પ્રકારના ફળ આપવામાં સમર્થ સ્વભાવવાળે છે. તેથી પરિણામ રૂ૫ પુરૂષાર્થ તેમાં રહે છે. તેથી આવી જાતને ફળમાં ભેદ થાય છે. આવા પ્રકારનું સ્વરૂપ જે ભજે છે તે પુરૂષકાર કહેવાય છે. એટલે બંનેને સહગ ઈષ્ટ ફળમાં સાધક થાય છે. માટે પુરૂષાર્થ કર્મ વડે, અને કર્મ પુરૂષાર્થ વડે સફળ થાય છે. આવી રીતે કર્મ ને પુરૂષાર્થ પરસ્પર અપેક્ષા રાખનારા છે. એટલે એક બીજાને સહકાર રાખનારા છે. હવે પરવાદી પૂછે છે કે જે તે કર્મ તથા પુરૂષાર્થ પરસ્પર અપેક્ષાથી સફળતાવાળા હોય છે તેમાં ઈષ્ટ કઈ વસ્તુ માનવી ? આમ કર્મ અને પુરૂષાર્થના વિચા૨માં જે સિદ્ધ થાય છે તે જણાવે છે. તે પૂર્વે કરેલા શુભ વા અશુભ કર્મો હોય છે, તે વડે જીને શુભાશુભ ભાવ પ્રગટ થાય, અને તે ભાવથી શુભાશુભ કમ ઉપજે, એમ પર, પરાએ એક બીજાના કારણુ કાર્ય ભાવે થાય છે. આમ અનાદિની સ્થિતિ છે. ૩૩૫
હવે આ વાતને પૂર્ણ કરતાં જણાવે છે કે – तत्त्वं पुनयस्यापि, तत्स्वभावलसंस्थितौ । भवत्येवमिद न्यायात्, तत्माधान्याधपेक्षया ॥३३६॥ અર્થ–આ ઉપરથી એજ તાવ સિદ્ધ થયું કે કર્મ
For Private And Personal Use Only