________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૪
પણ જેમાં પ્રતિમા કરવાને પ્રયાસ નથી થતાં તથા અથતા જ છે, તેમાંથી પ્રતિમા નથી બનતી એમ પ્રસિદ્ધ થયેલ છે. ૩૩૩
હવે મુખ્ય વાત જણાવતાં કહે છે – कर्मणोऽप्येतदाक्षेपे, दानादौ भावभेदतः । फलभेदः कथं नु स्यात्, तथा शास्त्रादिसङ्गतः ॥३३४॥
અથ –કર્મમાં પણ પુરૂષાર્થ ઉત્પન્ન કરવાની શક્તિની અપેક્ષા હોય તે દાનાદિક ક્રિયામાં પ્રવૃત્તિ થાય છે. તેમાં પણ ભાવના ભેદથી ફલની ઉત્પત્તિમાં કેમ ભેદ પડે? જે શાસ્ત્રોમાં માને છે તે ભેદ ન પડવું જોઈએ. ૩૩૪
વિવેચન-કર્મ એટલે દેવ જેનું નામ છે, તેથી પુરૂષાર્થ ઉત્પન્ન થતો હોય તો ફળમાં કર્મ જ એકલું ફલને હેતુ બને છે, તે પછી દારૂ–કાણની યોગ્યતા જ એકલી પુરૂષાર્થ વિના પ્રતિમા ઉપજાવે એમ માનવું ગ્ય છે. તે સર્વત્ર તે ભાવ બનવો જોઈએ? તે નથી બનતું. તેમજ દાન, શીયળ, તપ વિગેરે સારા પુણ્ય કાર્ય વડે જે શુભ કર્મ બંધાય છે, તેમાં ભાવરૂપ પુરૂષાર્થમય પરિણામની ધારા વિશેષે જે પુન્ય બંધાય છે, તે તે વડે કર્મના ફળમાં તરતમતા રૂપ ભેદ થાય છે. તેમાં એક આત્મા મહાન ભેગ પામે છે. અન્ય યશવાદ પામે છે. ત્રીજે સાધન મત્યે છતે વસ્તુને ભેગી ઈચ્છા છતાં નથી લઈ શકતે, એમ પ્રકૃણરૂપ ફલને ભેદ શું કામ થાય છે? કોઈ પણ રીતે ફળને ભેદ ન થવું જોઈએ? પરંતુ ભેદને અનુભવ થાય છે, તે વાત
For Private And Personal Use Only