________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૩
હવે તમે એમ તે નહિ કહી શકે કે પ્રતિમા પિતાની એકલી યોગ્યતાની જ અપેક્ષા રાખે પણ બાધતાવાળા પુરૂષકારનું શું પ્રોજન છે? તેનું સમાધાન કરતાં જણાવે છે– दादेः प्रतिमाक्षेपे, तदभावः सर्वतो ध्रुवः । योग्यस्यायोग्यता चेति, न चैषा लोकसिदितः॥३३३॥
અર્થ-દારૂ આદિમાં પ્રતિમાની ઉત્પત્તિની યોગ્યતા છે, તે સર્વત્ર નિશ્ચય પૂર્વક તે પ્રગટ થશે જેમાં યોગ્યતા રહેલી છે, તેની યોગ્યતા લેક પ્રસિદ્ધ હોવાથી તે રેગ્યતા નથી તેમ નથી કહી શકાતું. ૩૩૩
વિવેચન-દારૂ આદિના દલની શુદ્ધતા, કમળતા, કઠણતા વિગેરે ગ્ય ગુણના સાગ વડે પ્રતિમા માટે તે કાષ્ટ્રમાં વા પત્થરમાં યોગ્યતા છે તે માટે ઉપયેગી ગણાય છે, કારણ કે તેવા ચંદન વિગેરે સુંદર સર્વ કાષ્ઠમાંથી દેવ વિગેરેની સારી ભાવવાહક પ્રતિમાઓ નિશ્ચિતરૂપે અવશ્ય બને છે. સર્વ જાતના લાકડામાંથી નહિ, પણ બાવના ચંદન, હાથીદાંત, મકરાણી આરસપહાણ વિગેરે ઉચ્ચ જાતિના દલમાંથી જેમાં તેવા પ્રકારની ચેગ્યતા હોય તે દલમાંથી બને છે, પણ અગ્ય અનેક પ્રકારના દેષવાળા કાષ્ટ કે પત્થરમાંથી નથી જ બનતી જે તેમાં મેગ્યતાની અપેક્ષા ન કરવામાં આવે તે સર્વમાંથી પ્રતિમા થવાની પ્રસંગતા આવે; ભલે આવે? એમાં કઈ દેષ હોય તે કહે? તે ગુરૂ જણાવે છે કે સર્વ લેકમાં એ વાત પ્રસિદ્ધ જ છે કે જે દ્રવ્યમાં તેની ચેગ્યતા હોય તેમાંથી તે વસ્તુ બને છે.
૩૩
For Private And Personal Use Only