________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૨
તાતા અભાવ નથી સિદ્ધ થતા, કારણ કે દારૂ-લાકડા વા પત્થરમાં તેવા પ્રકારની જે સહજ ભાવની યાગ્યતાના લક્ષ ણાના સંબંધ તાદાત્મ્ય ભાવે હાવે છતે, અને અયેાગ્યતાના લક્ષણના અભાવ હાવાથી લાક વ્યવહારમાં પણ કહેવાય છે. કે આ દારૂમાં પ્રતિમા થવાની છે. કારણ કે તેમાં યેાગ્યતા છે. તેથી યાગ્ય તેવા ધ્રુવ વિશેષની પ્રતિમા અવશ્ય બનશે જ તે આ પ્રતિમા ન થવામાં જે ખાધક છે તે કારીગરના પુરૂષા ના અભાવ છે. તેથો આ ક્રિયા પુરૂષાર્થના અભાવથી આધ્ય ભાવે રહેલી છે. તેવી જ રીતે આત્મામાં કર્મ રૂપ પુદ્ગલ અવશ્ય માધ્ધ ભાવે છે. અને પુરૂષકાર ખાધક ભાવે છે. કારણુ કે બળવાન પુરૂષકારથી તેમાં કર્મી રૂપ આવરણુ માધ્ય ભાવે રહેલું છે. તે જ્યારે પુરૂષકાર રૂપ પ્રયત્ન થતા ચૈાગ્યતા પ્રગટ થાય છે. તે જ્યાં સુધી પ્રતિમા રૂપ લક્ષણ છે, જેનું તે કાર્ય ઉત્પન્ન થાય ત્યાં લગી ખાધ્ય ભાવે રહે છે. આમ સ જગ્યાએ જે કારણ હાય, તેમાં અકારણભૂત કાર્ય રહેલુ હોય છે, તે વાત રૂઢ-પ્રસિદ્ધ છે. એવી જ રીતે કર્મ પણ જ્યાં સુધી આત્મ સ્વરૂપને પ્રગટ કરનારો પુરૂષાર્થ પ્રગટ ન કરે, ત્યાં સુધી ખાધક ભાવે રહીને આત્મ સ્વરૂપને ઢાંકે છે, એટલે સ્વરૂપની વિક્રિયા રાખે છે, અને વિપરીત પરિણામને લાવે છે ત્યાં સુધી માધક ભાવે રહે છે. પણ જ્યારે આત્મા જાગ્રત થઈને કર્મોના દલને હઠાવવા ઉત્કૃષ્ટો પુરૂષાર્થ કરે છે. ત્યારે તે ખાધક રૂપે રહેલું ક માધ્યભાવે થઈને, તે પુરૂષાર્થ ખાધક થઈને તે ક રૂપ માધ્યના માધક થાય છે, એટલે નાશ કરનારા થાય છે. ૩૩૨
For Private And Personal Use Only