________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
-
રતિ, લાભાલાભ વિગેરે લ આપનારા કર્મોમાં તેના સ્વભાવને નિયમીત નિશ્ચિત પરિણામી ભાવવાળા નથી એમ માનીએ તા તે કર્મમાં પુરૂષાર્થના અભાવ રૂપે બાધક વડે આવતી આધ્યતા કેવી રીતે દૂર કરાય? એમ ખાધ્ય બાધક ભાવના વિચાર કરતાં દારૂ આદિ લાકડુ વા પત્થર વિગેરેના દલમાં સારી પ્રતિમાની યાગ્યતા ડાવા છતાં, તો રૂપ પુરૂષાર્થીના અલાવ રૂપ બાધકતામાં પણ સમાન ભાવે આવે છે. એટલે ક તથા પુરૂષા ને નિયત સ્વભાવવાળા ન માનીએ તે દારૂની ચેમ્યતા હાવાથી પુરૂષાર્થના અભાવ રૂપ બાધક હોવા છતા પ્રતિમા થવી જોઈએ, તેમાં જો પુરૂષકારના અભાવ રૂપ ખાધ્ય માધક ભાવની નિશ્ચયતા ન માનવામાં આવે તે પ્રતિમા થવી જોઇએ. ૩૩૧
માટે નિયત ભાવવાળી ચેાગ્યતા માનવી જોઈએ તે વાત જણાવતા કહે છે~~~
निथमात्प्रतिमा नात्र, न चातोऽयोग्यतैव हि । તહક્ષનિયોગેન, પ્રતિમેવાવાધદઃ ॥ ૨૩૨ ૫
અ --દારૂમાં નિયમથી પ્રતિમા નથી તેથી તેની અયાગ્યતા છે તેમ ન કહી શકાય, તે દામાં રહેલા લક્ષણ વડે પ્રતિમા તેજ અખાધક થાય છે. ૩૩૨
વિવેચન—આ જે દારૂ ચંદન વિગેરે સારી જાતના લાકડામાં વા આરસ વગેરે ઉંચી જાતના પત્થરમાં દેવતાના સ્વરૂપના આકાર રૂપે પ્રતિમા નિયમથી નિશ્ચયથી વિદ્યમાન નથી. તે કારણે તે વસ્તુઓમાં તેવી પ્રતિમા માટે ચાગ્ય
For Private And Personal Use Only