________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાર્થ પરસ્પર બાધ્ય બાધક ભાવે જ્યાં હોય ત્યાં ફલના અભાવ રૂપ બાધા થાય છે તેમ ન હોય તે કર્તાના પુરૂઅષાર્થ કર્મને પિત પિતાના સ્વભાવને-નિશ્ચયને ભાવ ન હોય તો પાકમાં અગ્ય તેવા કેરડા મગને પણ પાચક પચાવી શકે. પણ તે નથી બનતું. બાધક કર્મરૂપ કેરડા મગને પુરૂષાર્ચ રૂ૫ રઈઆથી પાકી જાવું જોઈએ પણ તે તે નથજ બનતું. અહિંઆ નદિષણનું દષ્ટાંત છે. વૈરાગ્યથી ચારિત્ર લઈને પાળતા, કઠણ તપ કરવા રૂપ ઉગ્ર પુરૂષાર્થથી પણ પૂર્વે પુન્યથી બાંધેલા વિષય ભેગના વિપાકવાલા કર્મ દલને નાશ ન કરી શક્યા, તે કર્મના બલવાન ઉદયથી ચારિત્ર છોડીને બાર વર્ષ વેશ્યાના ઘરમાં વાસ કરવું પડયે, તે વાત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. એટલે કર્મનું બલ હોય ત્યાં પુરૂષાર્થ પાછો પડે છે. ૩૩૦
હવે બીજી રીતે કર્મ પુરૂષાર્થને બાધ્ય બાધક ભાવ બતાવતા કહે છે–
कर्मानियतभावं तु, यत्स्याच्चित्रं फलं प्रति । तद्बाध्यमत्र दार्बादि, प्रतिमायोग्यता समम् ॥३३१॥
અર્થ–કમને જે અનિશ્ચિત ભાવ માનીયે અને વિચિત્ર ફલ માટે કારણ થાય, જે એમ હોય તે તે બાધ્ય કે જે અહિં દારૂ–લાકડું છે તે પ્રતિમાની યોગ્યતા સમાન થાય છે. તેથી બાધક વિદ્યમાન હોય તે પણ કાર્ય થાય. ૩૩૧
વિવેચન-વિચિત્ર પરિણામ વાળા સુખ, દુઃખ, અરતિ,
For Private And Personal Use Only