________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૯
કરવામાં સહાયભૂત થવાનો સ્વભાવ છે, એટલે સ્વ સ્વભાવ થી બાધ્ય બાધક પરસ્પર છે, તેમાં તે કાલ, દ્રવ્ય, ક્ષેત્ર, ભા-- વની અનુકુલતાએ જ્યાં કર્મને ઉદય બળવાન હોય ત્યાં પુરૂષાર્થ હણાય છે–નબળો પડે છે, અને જ્યાં પુરૂષાર્થ કર્મ કરતાં બળવ ન હોય ત્યાં કમ હણાય છે. માટે અહિં એકાંત કદાગ્રહને ત્યાગ કરી સમ્યગૂ-યથાર્થ ન્યાયની યુક્તિઓ વડે વસ્તુ તવ વિચારતાં સત્ય સમજાય છે. ૩૨૯
હવે અહિં વસ્તુની સ્થિતિ જણાવતાં કહે છે. तथा च तत्स्वभावत्व-नियमात्कर्तृकर्मणोः । फलभावोऽन्यथा तु, स्यान्न काङ्कटुकपक्तिवत् ॥३३०॥ અર્થ––કર્તા અને કર્મને નિશ્ચયથી તેવા પ્રકારને સ્વભાવ હાવાથી નિશ્ચયથી ફૂલની પ્રાપ્તિ થાય છે. તેમ ન હોય તે ગાંગડુ (કેયડું) મગને પકવવાને પરિશ્રમ નકામે થાય છે, તેમ કર્મ અને પુરૂષાર્થ કાર્ય સાધક ન થાય. ૩૩૦
વિવેચન–તે પ્રમાણે કર્મ પુરૂષાર્થમાં બાધ્ય બાધક ભાવ હોવાની સિદ્ધિ થવાથી કર્તા આત્મા તથા ક્રિયા વડે ઉપજેલા કર્મ તેમજ પુરૂષાર્થ વિગેરે પિત પિતાના સ્વભાવમાં નિશ્ચયતા પૂર્વક વર્તતા હોવાથી જ્યાં પરસ્પર બાધ્ય બાવકતા નાશ કરવા એગ્ય અને નાશ કરનારને અભાવ હોય ત્યાં તેવા પ્રકારના ફલની પ્રાપ્તિ થાય છે. જેમકે પાચક–રાઈઆના પુરૂષાર્થથી પાચ-રસવતીની સિદ્ધિ થાય છે, એટલે પૂર્વ કર્મની અનુકુલતાએ પુરૂષાર્થ વેગે વસ્તુ તત્વના ફલની સિદ્ધિ થાય છે, પણ તેથી વિરૂદ્ધતા હોય એટલે કર્મ પુરૂ
For Private And Personal Use Only