________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮
પાપના લાભ થાય જ છે. પણ નવા બંધાતા કર્મ ખીજા પૂર્વી કાલીન કર્મીના નાશ નથી કરતા, તેમ ઉપકાર પણ નથી કરતા. તેમ કરવામાં કર્મ કાઇ પણ રીતે સમય નથી, પર ંતુ આત્માના વીના ચગે જે પુરૂષાર્થ થાય છે. તેનાથી શુભ વા અશુભ કર્મોના નાશ વા ઉપકાર તે જીવાત્માના તેવા પ્રકારના અધ્યવસાય વડે થાય છે. એટલે જીવ ક્રિયા–જીવાત્માની તેવા પ્રકારના પરિણામ યુક્ત જે ક્રિયા અનુષ્ઠાન થાય તેના ચેાગે જીભ ના અશુભ કર્મોના ઘાત ના ઉપકાર થાય છે. ૩૨૮ હવે ચલતી વાર્તાના અધિકાર જણાવતાં કહે છે— उभयोस्तत्स्वभावत्वे, तत्तत्कालाद्यपेक्षया । बाध्यबाधकभावः स्यात्, सम्यग्न्यायाविरोधतः ॥ ३२९॥ અઃ——કમ તથા પુરૂષાર્થ અને પેત પેાતાના સ્વભાવવાલા હાવાથી તે તે કાલાદિની અપેક્ષાએ પરસ્પર એક મીજાના ખાધક વા માધ્ય ભાવને પામનારા થાય છે, એમ સમ્યગ્ર ન્યાયથી વિચારતાં અવિરાધ-યથાર્થ ભાવે વસ્તુનું જ્ઞાન થાય
છે. ૩૨૯
વિવેચનઃ—જૈવ-કર્મ અને પુરૂષકાર એ બંને વસ્તુઓ મા ત્મામાં રહેલી છે, આત્માના તેવા ચેગુ વડે ઉપજેલા છે, તે પણ તેના કાર્ય કરવાના સ્વરૂપે સ્વભાવ ભિન્ન ભિન્ન છે, એટલે કર્મોના-પુદ્ગલના ઉદયકાલે આત્માને શુભાશુભ વિપાક રૂપ સુખ દુ:ખ આપવાના સ્વભાવ છે, અને પુરૂષકાર એટલે પુરૂષાર્થના આત્મ વીની સાથે શુભાશુભ વિચારને અનુસારે કર્મના ઘાત કરવામાં કે કર્મને ઉપજાવવાની ક્રિયા
For Private And Personal Use Only