________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૫ વિવેચન દેવ એટલે આત્માએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, એગ અને પ્રમાદથી પૂર્વકાળમાં બાંધેલા કર્મને દેવ વા અદષ્ટ એ નામથી કેટલાક સંબંધે છે તે જાણવું. તેમજ વિશેષ રૂપે કર્મ એને કહે છે કે જે આ જન્મની પહેલાના જન્મમાં જીવે છે જે પુન્ય પાપ કરેલા હોય તે તે રૂપે સ્મરણ કરાય છે–કહેવાય છે પુરૂષકાર અથવા પુરૂષાર્થ એટલે વ્યવહારમાં વર્તતા સર્વ સંસારી જીવાત્મા વડે વ્યાપાર, રાજ સેવા વિગેરે આ ભવમાં આજીવિકા માટે તથા રક્ષણ માટે જે વ્યાપાર રૂ૫ ક્રિયા કરાય તેને કહે છે. ૩૨૫
नेदमात्मक्रियाभावे, यतः स्वफलसाधकम् । अतः पूर्वोक्तमेवेह, लक्षणं तात्त्विकं तयोः ॥ ३२६ ॥
અર્થ–આ કર્મ છે તે પિતાના પુરૂષાર્થ રૂપ ક્રિયા વિના પિતાનું ફળ આપવા સમર્થ થતા નથી, માટે પૂર્વે જે લક્ષણે કર્મ તથા પુરૂષકારના જણાવ્યા તે સાચા છે એમ જાણવું. ૩૨૨
વિવેચન–આવી રીતે જેઓના પૂર્વે લક્ષણ જણાવ્યા છે તે કર્મ જીવાત્માના તેવા પ્રકારના વ્યાપાર-પુરૂષાર્થ એટલે ક્રિયા વિના એકલા પિતાના ફળને આપી શકતા હોય તેમ જાણવામાં નથી આવ્યું. એટલે જે કર્મ છે તે પુરૂષાર્થના ચગે પિતાના ફલને આપે છે. એમ માનવું. આમ પૂર્વે જે કર્મનું તથા પુરૂષાકારનું લક્ષણ જણાવ્યું કે તેઓ બંને પરસ્પર એક બીજાને ઉપકારક થાય છે તેજ યુક્ત છે.
For Private And Personal Use Only