________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૪
વિચક્ષણ પડિતા કહે છે. કથી જે ફળ પ્રાપ્ત થવાનું હોય તેમાં પુરૂષકારને નિમિત્ત કારણતા હોય છે. પુરૂષકારથી થનાર કાર્યમાં કર્મીની નિમિત્ત કારણુતા રહેલી છે, એમ પરસ્પર એક બીજાની અપેક્ષાવાળા અને કર્મ તથા પુરૂષા છે. તેમાં અમારા વિચારથી વિચિત્ર વિરૂધ્ધતા ધરાવનારા સાંખ્યવાદીઓ છે. તેઓ કમ એકલું જ કાર્યમાં હેતુ છે. એટલે કર્મ તેજ સર્વ થનારા કાર્યમાં પ્રધાન હેતુ છે. પુરૂષા રહિત એકલા કર્માં પણ ફળ આપવામાં સમર્થ છે તેમ કહે છે. એટલે તે કાર્ય ને ઉત્પન્ન થવામાં કારણુ સાથે કાલની અનુકુળતા થવી જોઇએ. માક્ષ માટે જેમ કાળની પરિપકવતા તમે ના માના છે તેમ સર્વ કાર્યમાં કાલમે અનુસારે પુરૂષકાર તથા કર્મ અનુકુલ વા પ્રતિકુલ રૂપે માધ્ય માધક ભાવને પણુ પામે છે. એટલે કેાઈ વખત ક મળવાન થાય, ઢાઈ વખત પુરૂષકાર મળવાન થાય, એમ સર્વ કાલને અનુસારે ક લદાયી થાય છે, તેમ મળને અનુસારે તેના કર્મના નાશ પણ કરે છે. ૩૨૪
તે વાતના જવાબ આપતાં જણાવે છે કે देवमात्मकृतं विद्यात्, कर्म यत्पूर्वदैहिकम् । મૃતઃ પુરુષારજી, વિલે પલિારમ્ ॥ ૩૨૧ ॥
અ—દૈવ એટલે કમ તે આત્માનું-જીવનું કરેલુ જ જાણવુ. અને કર્મ તે પૂર્વભવમાં કરેલું કર્મ જાણુવુ . અહિં જે કાર્ય કરાય તેમાં જે પ્રવૃત્તિ થાય છે તેને પુરૂષકાર જાણવા. ૩૨૫
For Private And Personal Use Only