________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
નિશ્ચયથી જન્માંતરમાં પણ ફૂલ આપે છે એમ અવશ્ય જાણવું, એટલે ફળમાં પુરૂષાર્થ કારણ બને છે. ૩૨૩
વિવેચન—પૂર્વ કર્મીની ખલવત્તા જણાવી એવી જ રીતે પુરૂષાર્થ-પુરૂષકાર પણ કાઇક અપેક્ષાથી મળવાન સિદ્ધ થાય છે, એટલે કર્મોની અપેક્ષાવડે પુરૂષને બહુ વ્યાપાર એટલે પુરૂષાર્થ ફૂલ આપવામાં બળવાન હેતુ હોય છે. ત્યાં કને ગૌણુતા થાય છે, એટલે તે પુરૂષાર્થ જીવાત્માને આ ભવમાં ફલદાયક થાય છે, તેટલું જ નહિ પણુ જન્મા ન્તર એટલે આવતા નવા ભવમાં પણુ નિશ્ચિત ફૂલદાતા થાય છે. પુરૂષાને ખલવાન કહેવાનું એ તાપ` છે કે તે પુરૂષાર્થ વડે જીવે કરેલા શુભાશુભ કર્મો આવતા લવમાં અવશ્ય સફૂલ થાય છે. ફળ આપ્યા વિના નથી રહેતા. ૩૨૩ આ વાત પૂર્ણ કરતાં હવે જણાવે છે કે~~ अन्योन्यसंश्रयावेवं, दवावप्येतौ विचक्षणैः । ઉત્તાવઐતુ જેમ વ, નૈયરું હ્રામૈત્તઃ ॥ ૩૨૪ ॥
અથ—એ પ્રમાણે કર્યું અને પુરૂષાર્થ ને ડાહ્યા પડિતાએ અરસ્પરસ આશ્રય કરીને રહેલા માન્યા છે. અને અન્ય કાલવાદીઓએ કેવળ કાળથી જ મનેને જુદા માન્યા છે. ૩૨૪
વિવેચન—એવી રીતે પૂર્વે જણાવ્યા પ્રમાણે દૈવ–કમ અને પુરૂષકાર એ એ થવા ચાગ્ય કાર્ટીના ઉપાદાન કારણ અને નિમિત્તો છે. તે એક બીજા સાથે આશ્રય આશ્રયી ભાવે રહેલા છે. એટલે કર્મ પુરૂષકારના આધારે છે. અને પુરૂષકાર કર્મને આધારે છે. એમ શાસ્ત્રમાં વ્યવહાર નયના
For Private And Personal Use Only