________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૬ કારણ કે એ લક્ષણ જીવના કર્મ અને પુરૂષાકારમાં સદભૂતભાવ-તાવિકભાવે ઘટે છે. ૩૨૬
અહિં વિશેષ જે કહેવાનું છે તે જણાવે છે– दैवं पुरुषाकारेण, दुर्बलं ह्यपहन्यते । दैवेन चैषोऽपीत्ये-तन्नान्यथा चोपपद्यते ॥ ३२७॥
અર્થ-નબળું કામ પુરૂષાકારથી નાશ પામે છે. તેમજ પુરૂષકાર પણ જે નબળે હોય તે તે કર્મના બળથી નાશ પામે છે, એમ વિરૂદ્ધ ભાવમાં જે બળવાન હોય તે ફાવે છે, તે વિના જીને કર્મ તથા પુરૂષાર્થ સંબંધની સિદ્ધતા નથી. ૩૨૭
વિવેચન–દેવ-કર્મ વા નશીબ બલમાં જે હીન હોય એટલે દુર્બળ અથવા નબળું હોય તે બલવાન વીર્ય વાળા પુરૂષકાર રૂપ પુરૂષાર્થથી હણાય છે. એટલે તે કર્મ પિતાનું ફળ પ્રાય: આપી શકતું નથી. આ વાત ઉપદેશપદમાં પ્રસિદ્ધ છે કે જ્ઞાન ગર્ભસારા વિવેક ચુક્ત જ્ઞાનવાળા એક મહાન મંત્રીએ પુરૂષાર્થ વડે પોતાના કુટુંબી સ્વજનને ઉદયમાં આવેલા અશુભ કર્મને ચગે વધ થવાને પ્રસંગ આવે ત્યારે પિતાની ઉત્તમ બુદ્ધિ વડે કરેલા પુરૂષાર્થ વડે તે કર્મના બલને હઠાવીને કુટુંબને તથા પિતાને વધના પ્રસંગમાંથી ઉગારી લીધું હતું. હવે બીજી વાત જ્યારે કર્મ બહુ બળવાન હોય છે ત્યારે પુરૂષાર્થ પણ નષ્ટ થાય છે. “fજ પુન ગુરુવારે રૈવમિતિ” પુરૂષાર્થ શું કરવાને છે. દેવજ બળવાન અને સત્ય છે એમ કહેવાય છે. જ્યારે
For Private And Personal Use Only